________________
नानाचित्तप्रकरणम्
तो भे भणामि सव्वे न हु घोसणविम्हिएहि होयव्वं । धम्मो परिक्खियव्वो तिगरणसुद्धो अहिंसाए ॥ ८ ॥ तस्मादहं युष्मान् सर्वान् भणामि यन्नैव घोषणाविस्मितैर्भवितव्यम्, वस्तुस्थितेर्घोषणाऽधीनत्वविरहात्, वाङ्मात्रेण सर्वस्य सुकरत्वाच्च । किं तर्हि कर्तव्यमित्यत्राह- अहिंसया लक्षणभूतया, त्रिकरणशुद्धः - મનોવાધાર્જિસામતવિરતિઃ, ધર્મ પરીક્ષિતવ્યઃ। अथ नास्ति तत्परीक्षाविधौ समर्था मतिस्तदा परीक्षितधर्माणामत
२३
તેથી તમને સર્વેને કહું છું કે માત્ર ઘોષણાથી વિસ્મિત ન થવું, પણ પ્રિકરણશુદ્ધ ધર્મની અહિંસાથી પરીક્ષા કરવી. તા
પરમર્ષિ કહે છે કે જેવું વેપારીઓની બાબતમાં છે, તેવું જ પાખંડીઓની બાબતમાં છે. દરેક પાખંડી પોતાનો જ ધર્મ સુંદરતમ છે એવી ઘોષણા કરે છે. તેથી હું તમને બધાને કહું છું કે માત્ર તેમની ઘોષણાથી જ વિસ્મિત ન થઈ જવું. કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ કાંઈ ઘોષણાને આઘીન નથી. ખરાબ વસ્તુને કોઈ સારામાં સારી કહે, તેનાથી તે વસ્તુ સારી થઈ જતી નથી અને વચનમાત્રથી તો બધું સુકર છે. અર્થાત્ ખરાબ વસ્તુને પણ સારી કહેવી હોય તો તેમાં કાંઈ તકલીફ પડતી નથી. તો શું કરવું ? આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે – પૂર્વોક્ત કહેલ લક્ષણભૂત અહિંસા વડે પ્રિકરણશુદ્ધ = મન-વચન કાયા વિષે હિંસારૂપી મલથી રહિત એવા ધર્મની પરીક્ષા કરવી જોઈએ.
પૂર્વપક્ષ :- પણ એવી પરીક્ષા કરવામાં સમર્થ એવી બુદ્ધિ ન હોય તો શું કરવું ?
ઉત્તરપક્ષ :- તો જેમણે ધર્મની પરીક્ષા કરી છે અને તેથી જ ધર્મને વિશેષથી જાણ્યો છે એવા સંતોના પડખા સેવવા જોઈએ. વ. - ૦૫Ī] રૂ. ૬ - વિિિવવા
. . તુ - સાવયા ૨.
12
अहिंसोपनिषद्
विज्ञातधर्माणां पार्श्वसेवा विधेया, विज्ञातधर्मा अपि तत्त्वतस्तदासेवितार एव, तदुक्तमागमे पवेयए अज्जपयं महामुनी - અત્ર વૃત્તિ: ज्ञाता एवम्भूत एव वस्तुतः, नान्य इति (વશવાલિક ૨૦-૨૦)| તવાશયનવાદ
हेरन्निओ हिरनं वाहिं विज्जो मणि च मणियारो ।
२४
एव
-
धाउं च धाउवाई जाणइ धम्मट्टिओ धम्मं ॥ ९ ॥ हिरण्येन चरतीति हैरण्यिकः सौवर्णिकः, स हिरण्यम् - सुवर्णं जानाति शुद्धत्वादिविशिष्टतया परिलक्षयति, वैद्यः अगदङ्कारः, व्याधिम् रोगम्, अमुकौषधादिशक्यप्रतिक्रियोऽयमिति परिजानाति, मणिकारश्च मणिम्, महार्घ्यत्वादिધર્મના વિજ્ઞાતા પણ વાસ્તવમાં તેઓ જ છે, કે જેઓ ઘર્મનું આચરણ કરે છે. શ્રીદશવૈકાલિક સૂત્રમાં એક પંક્તિ છે – ‘મહામુનિએ આર્યપદનો ઉપદેશ આપવો જોઈએ.' આ પંક્તિ પર વૃત્તિ લખતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે, કે ‘મહામુનિ છે તે જ તાત્ત્વિક દૃષ્ટિએ જ્ઞાતા છે.’ અહીં રહસ્ય એ છે કે ઐશ્ચયિક દૃષ્ટિએ જ્ઞાન અને સંયમ એ બંને વચ્ચે અભેદ છે. જે સંયમી છે તે જ જ્ઞાની છે. જે જ્ઞાનને અનુરૂપ આચરણ નથી કરતો તે વાસ્તવમાં જ્ઞાની પણ નથી. આ જ આશયથી કહે છે -
સોની સોનાને, વૈદ વ્યાધિને, ઝવેરી રત્નને, ધાતુવાદી ધાતુને અને ધર્મસ્થિત ધર્મને જાણે છે. શાલ્યા
જે સુવર્ણથી વ્યવહાર કરે તે સોની. તે સુવર્ણને જાણે છે. અર્થાત્ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, ઈત્યાદિરૂપે ઓળખે છે, વૈદ રોગને જાણે છે. અર્થાત્ અમુક ઔષધથી આ રોગનો પ્રતિકાર થઈ શકે. આ રોગમાં આ પથ્યાપથ્ય છે, ઈત્યાદિરૂપે તે રોગને જાણે છે. ઝવેરી રત્નને જાણે છે. આ મહામૂલ્યવાન છે. આ અલ્પમૂલ્યવાન છે.
-
.