Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ * नानाचित्तप्रकरणम् - एव। नापि अरण्यवासेन - वननिवसनमात्रेण मुनिर्भवति, शृगालादिभिरतिप्रसङ्गात्। कुसचीरेण - तृणविशेषनिर्मितचीवरेणैव लक्षणाभासभूतेन, तापसोऽपि न भवति, पुलिन्दप्रभृतिभिरतिप्रसङ्गात्। कथं तर्हि तापसत्वादियोग इत्यत्राह तवेण तावसो होई, बंभचेरेण बंभणो। पावाई परिहरंतो, परिव्वाओ त्ति वुच्चइ ॥१५॥ तपसा - अनशनादिद्वादशविधतपोऽनुष्ठानत एव, तापसो भवति- तात्त्विकतापसत्वं भजते। ब्रह्मचर्येण - अष्टादशसहस्रતે મુનિ’ એવું અમે કહેશું. નાટકિયા તો અરણ્યમાં નથી રહેતા એટલે પૂર્વોક્ત અતિવ્યાતિ નહી આવે. ઉત્તરપક્ષ :- ના, જંગલમાં રહેવા માત્રથી પણ મુનિ ન બની શકાય. જો આ રીતે જ મુનિ બની શકાતું હોય, તો શિયાળ વગેરે જંગલી પ્રાણીઓ પણ મુનિ બની જશે. વળી જેણે કુશ = તૃણવિશેષથી બનેલા કપડા પહેર્યા હોય તે તાપસ આવી વ્યાખ્યા પણ ન બાંધી શકાય. કારણ કે કુશરીર એ લક્ષણ નહીં, પણ લક્ષણાભાસ છે. જંગલમાં રહેતા ભીલ લોકો પણ કુશરીર પહેરે છે. આમ છતાં તેઓ તાપસ તરીકે કોઈને પણ માન્ય નથી. પૂર્વપક્ષ :- હં... તમારી વાત તો સાવ સાયી છે. તો પછી તાપસવ વગેરેનું માપદંડ શું ? ઉત્તરપક્ષ :- સાંભળો - તપથી તાપસ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય છે અને જે પાપોનો પરિહાર કરે, તે પરિવ્રાજક કહેવાય છે. II૧૫ અનશન વગેરે બાર પ્રકારના તપના અનુષ્ઠાનથી જ પારમાર્થિક તાપસપણું મેળવી શકે. અઢાર હજાર શીલાંગોને ધારણ કરવારૂપ ૩૨ - अहिंसोपनिषद् + शीलाङ्गधारणेनैव, ब्राह्मणः - तं वयं बूम माहणं - (उत्तराध्ययने २५-२६) इत्यागमाभिमतब्राह्मणव्यपदेशनिबन्धनयोगी भवति। तथा पापानि - हिंसादिवृजिनानि, परिहरन् - सङ्कल्पादेस्त्यजन्, परिव्राजक इति - उच्यते, परिसमन्ताद् व्रजति - सर्वात्मना पापाचरणादपसरतीति तन्निरुक्तियोगात्, तीर्थकरादिभिरिति शेषः। एतदपि तैरुच्यत इत्याह तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो। सयणे य जणे य समो समो य माणावमाणेसु॥१६॥ ततः श्रमणो यदि सुमनाः, द्रव्यमनः प्रतीत्य, भावेन च બહાચર્યથી જ બાહાણ બની શકે. અર્થાત્ ઉતરાધ્યયનસૂત્રમાં ‘અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ' આવું કહેવા દ્વારા નિર્દેશ કર્યો છે, તે નિર્દેશના કારણભૂત જે બ્રહાચર્ય છે, તેના યોગથી જ સાચા બ્રાહાણ થઈ શકાય. તથા હિંસાદિ પાપોનો મન-વચન-કાયાથી જે ત્યાગ કરે તેને પરિવ્રાજક કહેવાય. કારણ કે જે સર્વ પ્રયત્નોથી પાપોથી પાછો ફરે તે પરિવ્રાજક એવી નિરુક્તિનો યોગ તે જ વ્યક્તિમાં થયો છે. અહીં કહેવાય છે તેમ કહ્યું, તેમાં તીર્થકર-ગણધરો વડે એમ અધ્યાહાર સમજવાનો છે. અર્થાત્ તીર્થકરો વગેરેએ આ મુજબ કહ્યું છે. આ સિવાય બીજું પણ તેમણે કહ્યું છે એ કહે છે - જો સારા મનવાળો હોય, અને ભાવથી પાપી મનવાળો ન હોય, સ્વજન અને જનમાં સમ હોય અને માન-અપમાનમાં સમ હોય, તો તેને શ્રમણ કહેવાય. II૧૬ માત્ર બાહ્ય ઉપકરણ કે આયાર માત્રથી શ્રમણ ન બની શકાય. ૨. ન - સમજા 16

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69