Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 68
________________ ૬૩૬ - * नानाचित्तप्रकरणम् दीर्घकालम्, अरजाः - धूल्यादिकचवरविरहात्, विरजाः, रजोगुणजन्यापायापगमात्, सुचरितचरितानां मूर्छादिदुःखासम्भवात्, अत एव विमलः, सर्वर्थाऽपि कालुष्यशून्यत्वात्, स्वयंप्रभे - दिव्यरत्नादिमयत्वेन सहजप्रभाप्राग्भारभासुरे, नित्योत्सवतया सदा देवदुन्दुभीनां निनादो यत्र सः - देवदुन्दुभिनिनादः, तस्मिन् स्वर्गे सौधर्मादिसुरालये, वसिष्यथ, तस्मादहमुपदिशामि यद् धर्मं चरतेति। धर्मात् स्वर्गापवार्गाद्यवाप्तिरप्यविराधितादेव भवतीत्यविराधनो તે દેવલોકમાં ધૂળ વગેરે કોઈ કચરો નથી તેથી તે અરજ છે. વળી તેમાં રજોગુણજન્ય કોઈ અનિષ્ટ તત્ત્વ નથી તેથી તે વિરજ છે. દેવલોકમાં મૂચ્છ વગેરેથી થતું દુઃખ હોય છે. પણ અહીં જેમના દેવલોકની વાત છે તેઓ ચારિત્રની સુંદર આરાધના કરીને આવ્યા છે, તેથી તેમને તથાવિધ દુઃખ હોતું નથી. આ રીતે અરજ અને વિરજ હોવાથી તે દેવલોક વિમલ છે, સર્વથા કલુષતાથી વિમુક્ત છે. વળી દિવ્ય રત્નો વગેરેથી બનેલો હોવાથી સ્વયં પ્રકાશમાન છે. સહજરૂપે પ્રચંડ પ્રભાના પ્રભારથી તે દેવવિમાન દેદીપ્યમાન છે. વળી ત્યાં નિત્ય ઉત્સવો ચાલતાં રહે છે. તેથી સદા દેવદુંદુભિઓના મનોહર નાદો ગુંજતા હોય છે. આવા સૌધર્મ, ઈશાન વગેરે દેવલોકમાં (ધર્મની આરાધનાથી) તમે રહેશો. માટે હું તમને ઉપદેશ આપું છું કે ધર્મનું પાલન કરો. ધર્મથી સૌઘર્મ વગેરે દિવ્યલોકની તથા મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત સાચી, પણ શરત એટલી જ કે એ ધર્મ અવિરાધિત હોવો જોઈએ. વિરાધનાયુક્ત ધર્મનું એવું ઊંચુ ફળ ન મળી શકે. વિરાઘનાશૂન્ય ધર્મની આરાધના કરવી સહેલી નથી, પણ પરમ કારુણિક પરમર્ષિ અવિરાધનાનો રામબાણ ઉપાય બતાવીને ઉપસંહાર -अहिंसोपनिषद् + पायमुपदोपसंहरति नाणंकुसेण रुंधह मणहत्थिं उप्पहेण वच्चंतं । मा उप्पहपडिवन्नो सीलारामं विणासिजा ॥८१॥ નાગફિત્ત સમ્મત્તા उत्पथेन व्रजन्तम् - गुप्त्यतिक्रमेणोच्छंखलतयोन्मार्गगामिनम्, मन एव हस्ती - मनोहस्ती, मदोन्मत्तावस्थायां महाविनाशकारित्वसाधर्म्यात्, तं ज्ञानाङ्कुशेन - जिनप्रवचनप्रबोधकुलिशेन, रुणध्वम् - निरोधगोचरीकुरुत, अनिरोधे महाप्रत्यापायापत्तेः, કરે છે – - જ્ઞાનરૂપી અંકુશથી ઉન્માર્ગે જતા મનરૂપી હાથીને અટકાવો. જેથી ઉન્માર્ગગામી થઈને, શીલ-ઉપવનનો વિનાશ ન કરી દે. Il૮૧II વિરાધનાનો ઉદ્ભવ પ્રાયઃ મનમાંથી થાય છે. ચંચળ મનને કાબુમાં રાખવાનો ઉપાય એ જ છે કે તેને ગુપ્તિમાં નિયમિત કરી દેવામાં આવે. મન ગુતિનું અતિક્રમણ કરે, તો ઉશૃંખલ બનીને ઉન્માર્ગગામી બને છે. તે સમયે મન એક તોફાની હાથી જેવું બની જાય છે. હાથી જેમ મદોન્મત્ત બને ત્યારે તોફાન કરીને મહા વિનાશ નોતરે છે તેમ અનિયંત્રિત મન પણ મહાવિનાશનું સર્જન કરે છે. માટે મનરૂપી હાથીને જ્ઞાનરૂપી અંકુશથી વશ કરવો જોઈએ - પારમેશ્વર પ્રવચનથી પ્રકૃષ્ટ બોધની પ્રાપ્તિ કરવી જોઈએ. તે બોધ જ અંકુશ બનીને મનરૂપી હાથીનું નિયંત્રણ કરે છે. જો જ્ઞાનાંકુશથી તેનું નિયંત્રણ ન કરો તો આપત્તિઓની પરંપરા ઊભી થાય છે. એ જ કહે છે - ઉપથ = ઉન્માર્ગમાં ચડી ગયેલો તે હાથી ૬. .T.૫.૨ - સંમઢ, ૨, ૪ - oડવત્રા| ઘ - ofમત્તો રૂ૨ - सेजा। ४. ग - नाणाचित्तप्रकरणं समाप्तम्।। च - नानाचित्तप्रकरणं समाप्तम् ।।

Loading...

Page Navigation
1 ... 66 67 68 69