Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 69
________________ - સોનવત્ જે वृत्तिरियं परमेष्ठीरसाम्बरनयने वैक्रमेऽब्दे (वि.सं. 2065) विहितेति शम्। शोधयन्तु बहुश्रुताः, मिथ्याऽस्तु दुरुक्तं मम। इति चरमतीर्थपतिश्रीमहावीरस्वामिशासने श्रीसद्गुरुप्रसादात् ___ तपागच्छीयाचार्यदेवश्रीमद्विजयप्रेम-भुवनभानु-पद्महेमचन्द्रसूरीश्वरशिष्य-आचार्यविजयकल्याणबोधिसूरिसंस्तुता नानाचित्तप्रकरणवृत्तिरूपा अहिंसोपनिषद्। * नानाचित्तप्रकरणम् - 63 7, एतदेवाह - मोत्पथं प्रतिपन्नः सन् शीलारामं चारित्रधर्मोपवनम्, विनाशयेत् - व्रतादिविटप्युत्पाटनेन विध्वंसयेत्। तद्विनाशे चाकुशलपरम्परैवेति प्रागेव मनोगजं नियमयेदिति भावः, तथोक्तं प्रकारान्तरेण - चरणगोपुरभङ्गपरः स्फुरत्, समयबोधतरूनपि पातयन्। भ्रमति यद्यतिमत्तमनोगजः, क्व कुशलं शिवराजपथे तदा ? - તિ (ધ્યાત્મસારે -7)T. ___तस्मान्मनोनिरोधेन मानसातिचारमात्रस्यापि परिहारेण सुविशुद्धचारित्रधर्मसमाराधनेन भवन्तु भविका स्वर्गापवर्गसम्पद्भाज इतिभावनाविभूषित उपरमते परमर्षिः - नानाचित्तं समाप्तमिति। ચારિત્રધર્મરૂપી ઉપવનને ખેદાન-મેદાન ન કરી નાંખે એવી તકેદારી રાખવી આવશ્યક છે. મનરૂપી હાથી મહાવતોરૂપી વૃક્ષોને ઉખેડી નાંખવા માટે સમર્થ છે. સ્વાધ્યાય, ગુરુસેવા વગેરે અનેક છોડવાઓને નામશેષ કરી નાંખવા એ તેના માટે રમતવાત છે અને આ વિનાશ સર્જાય એટલે અકુશલ-અકલ્યાણોની પરંપરા જ થવાની છે, માટે પૂર્વે જ મનરૂપી હાથીનું નિયંત્રણ કરવું જોઈએ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. એ આ જ વાતને અધ્યાત્મસારમાં થોડા અલગ પ્રકારથી કહી છે - મુનિનું મન જ્યારે મદોન્મત્ત હાથીની જેમ ભ્રમણ કરે છે, ત્યારે તે ચારિરૂપી નગરદ્વારને ભાંગી નાખે છે, સ્કુરાયમાન એવા સિદ્ધાન્તરૂપી વૃક્ષોને પાડી નાંખે છે અને આ પરિસ્થિતિમાં મોક્ષના રાજમાર્ગમાં કુશળ હોય એવી કોઈ શક્યતા નથી. માટે મનનો વિરોધ કરવો જોઈએ. મનનો વિરોધ થાય એટલે માનસિક અતિયાર = સૂક્ષ્મ વિરાધનાનો પણ પરિહાર થાય છે. પરિણામે અત્યંત વિશુદ્ધ એવા ચારિત્રધર્મની આરાધના થાય છે. આવી આરાધના કરીને ભવ્ય જીવો ક્રમશઃ સ્વર્ગ અને મોક્ષરૂપી સંપત્તિઓને પામે એવી ભાવના સાથે પરમર્ષિ વિરામ પામે છે. - નાનાયિત (પ્રકરણ) સમાપ્ત થયું. નાનાચિત પ્રકરણની આ વૃત્તિની રચના વિ.સં. 2065 માં કરી છે. સ્વ-પરના કલ્યાણની ભાવનાથી રચેલી આ વૃત્તિનું સંશોધન કરવા માટે બહુશ્રતોને મારી નમ્ર પ્રાર્થના છે. અહીં જે પણ ઉત્સુત્રાદિ દુર્ભાષણ થયું હોય તે મિથ્યા થાઓ. આ રીતે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાનશ્રીમહાવીરસ્વામિના શાસનમાં શ્રી સદ્ગુરુની કૃપાથી તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિસંસ્તુતા નાનાયિત્તપ્રકરણવૃત્તિરૂપા અહિંસોપનિષદ્ સમાપ્ત થઈ. 69

Loading...

Page Navigation
1 ... 67 68 69