Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 55
________________ * नानाचित्तप्रकरणम् - ___ यदि देवताः - वरुणादयः सुराः, ताः स्तौति, लोके च सर्वतीर्थानि हिण्डति, तथापि चेज्जीवेषु दया नास्ति, तदा तस्य सर्वमपि तीर्थाटनादिकम्, निरर्थकम् - सद्गत्यादिसदर्थासाधकम्, धर्मस्यैव सर्वार्थसम्पद्बीजत्वात्, तस्य च दयाविरहे स्वरूपलाभस्यैवाभावात्, उक्तं च - येषां जिनोपदेशेन कारुण्यामृतपूरिते। चित्ते जीवदया नास्ति, तेषां धर्मः कुतो भवेत् ? ।। मूलं धर्मतरोराद्या व्रतानां धाम सम्पदाम्। गुणानां निधिरित्यङ्गिदया कार्या વિવેવિમઃ - તિ (પાનપર્વતાયામ્ ૬/૩૭-૩૮) | अतो धर्माराधनाय यतितव्यम्, स च व्रताद्यात्मकः, व्रतेषु च शीलं श्रेष्ठमिति तन्माहात्म्यं ख्यापयन्नाह જલસ્તાન દ્વારા વરુણ વગેરે દેવતા પ્રસન્ન થાય છે આવું કોઈ માને અને સ્નાન કરી કરીને વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરે, અને લોકમાં સર્વ તીર્થોમાં ફરે, તો પણ જો તેને જીવો પ્રત્યે દયા ના હોય, તો તેનું સર્વ તીર્થાટન વગેરે નિષ્ફળ છે. અર્થાત્ તેનું અનુષ્ઠાન સગતિ વગેરે શુભ ફળને આપનારું થતું નથી. કારણ કે સર્વ શુભ ફળોની પ્રાપ્તિનું કારણ એક માત્ર ધર્મ જ છે અને જો દયા ન હોય તો ધર્મનું અસ્તિત્વ જ રહેતું નથી. માટે જ કહ્યું છે કે – જિનેશ્વરોના ઉપદેશથી જેમનું મન કરુણાથી છલકાઈ ગયું નથી, જેમના મનમાં જીવ દયા નથી, તેમનો ધર્મ શી રીતે થાય ? જીવદયા ધર્મવૃક્ષનું મૂળ છે. વ્રતોમાં પ્રથમ છે. લક્ષ્મીઓનું ધામ છે. ગુણોનો ભંડાર છે. માટે વિવેકીઓએ જીવદયા કરવી જોઈએ. માટે ધર્મની આરાધના કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઘર્મ વ્રત વગેરેરૂપ છે અને વ્રતોમાં શીલ પ્રધાન છે, માટે તેનું માહાભ્ય જણાવતાં કહે છે – - अहिंसोपनिषद् र तप्पउ य उद्धबाहू होऊ सेवालमूलफलभक्खी। कंटपहसयणं वा करेउ पंचग्गितावं वा॥६६॥ चरउ य वयाई नाणाविहाई हिंडउ य सव्वतित्थाई । वेसं च कुणउ किंची सीलेण विणा न से किंचि॥६७॥ (યુમમ્) ऊर्ध्वबाहुः सन् तपस्तप्यतु, चः - अनन्तरापेक्षया समुच्चये, शेवाल-मूल-फलान्येव भक्षितुं शीलमस्येति शेवाल-मूलफलभक्षी, भवतु - स्वीकृतविचित्रव्रतसापेक्षतया तथाविधः स्यात्, यद्वा कण्टकपथशयनं करोत. विवेकविहीनव्रताग्रहित्वात. હાથ ઊંચા રાખીને તપ કરે, શેવાળ, મૂળ અને ફળોનું ભક્ષણ કરે, કાંટાઓવાળા રસ્તા પર સૂવે કે પંચાગ્નિતપ કરે, જાતજાતના વ્રતો પાળે અને સર્વતીર્થોમાં ફરે, કાંઈક અવનવો વેશ પણ કરે, પણ શીલ વિના તેને કોઈ લાભ નથી. II૬૬-૬૭ll નિઃશીલ - ચારિત્રભ્રષ્ટ વ્યક્તિ હાથ ઊંચા રાખીને તપ કરે, કોઈ એવું વ્રત ધારણ કરે કે જેમાં જંગલમાં રહીને શેવાળ, મૂળ અને ફળોનો જ આહાર કરવાનો હોય, તેવા વિચિત્ર વ્રતને સ્વીકારીને તે વ્રતની સાપેક્ષતાથી શેવાળાદિનો જ આહાર કરે, અથવા તો કાંટાળા રસ્તા પર સૂઈ જાય. પ્રશ્ન :- પણ એવું એ શા માટે કરે ? ઉત્તર :- બસ, વિવેક વગરના એવા અજ્ઞાનકષ્ટરૂપ વ્રતનો એને કદાગ્રહ હોય, તેથી એ એવું કરે. અથવા તો ચારે દિશામાં ૨. વ - તપેડ્ડા ૨. તું - ૦äદો ઘ - બ્લેટો રૂ. 4 - દોડ્યા 1 - હોડયા ૪. | - વંટીનનસ ૪.૨ - ટયપદથી ઇ - મટનનસથvid ૬. ૪.- eતાવા ૬, - ‘’ - વિના) ૭. - ૦૩ ૮. ઇ - oથે૬. .ઘ - ૦UT$1.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69