________________
*नानाचित्तप्रकरणम्
– ૨૨૬ धम्मावणे महल्ले पसारिए सव्ववणियपासंडे। सुपरिक्खिऊण गिण्हह इत्थ हु वंचिजए लोओ॥७२॥
सर्वेऽपि पाषण्डा वणिग्भूता यत्र तत् सर्ववणिक्पाषण्डम्, तत्र, अत एव महति प्रसारिते च, धर्म एवापणः - धर्मापणः, आपणायन्ते विक्रीणन्त्यत्र स्वस्वधर्मभाण्डं पाषण्डिन इति निरुक्तियोगात्, सुपरीक्ष्य - तीव्रपरीक्षाविषयीकृत्य दर्शितभाण्डं गृणीत - વીયિતામુ, હું: - યતોડત્ર - પ્રતા પર્વ, નો: - મુધનને , વયતે - શટૅ પ્રતાર્થતા કહી રહ્યાં છે –
સર્વ પાખંડીઓ જ્યાં વેપારી છે, તેવી મોટી વિસ્તૃત ધર્મદુકાનમાં સારી પરીક્ષા કરીને માલ લેવો, કારણ કે અહીં લોકો છેતરાય છે. કિશા
જ્યાં બધાં પાખંડીઓ - તાપસો, સંન્યાસીઓ, પરિવ્રાજકો, દિગંબરો, ભિક્ષુઓ, શ્રમણો વગેરે વેપારી છે, તેથી જે મોટી અને વિશાળ છે, એવી ધર્મ સંબંઘી દુકાન છે. જ્યાં પાખંડીઓ પોતપોતાના ધર્મનો માલ વેંચે છે, અર્થાત્ પોતપોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરે છે, એવી આ ધર્મદુકાન છે. અહીં તેઓ જે માલ બતાવે, તેને કડક પરીક્ષા કરી પછી જ ખરીદવો જોઈએ. કારણ કે આ ખરીદીમાં જ ભોળા લોકોને ધૂર્તો છેતરી જાય છે.
ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી ? શા માટે કરવી ? વગેરે અહીં જે કહેવાનું છે, તે પૂર્વે કહ્યું જ છે. આમ છતાં જરા યાદ કરાવી દઈએ છીએ –
બધા વેપારીઓ પોતાના માલને મનોહર અને સુંદર તરીકે છે. * - ૦Hવળો ૨. .T.ઘ - ૦વપ૦ રૂ. ૨ - છઠ્ઠા - fivફા ૪. ઇ.. - પ્રસ્થા છે. * - નોરા .ઘ - નો,
૨૦.
- अहिंसोपनिषद् + तदत्र यद्वक्तव्यं तत् प्रागुक्तमेव यद् - लट्ठ ति सुंदरं ति य सव्वो घोसेइ अप्पणो पणियं। कइएण वि पित्तव्वं सुंदर ! सुपरीक्खिउं काउं॥ णिच्छंति विक्किणंता मंगुलपणियं पि मंगुलं वुत्तुं। सव्वे सुंदरतरयं उच्चतरागं च घोसंति - इति (नानाचित्तप्रकरणे ६, ७)। तन्नात्र व्यामोहः कार्योऽपि तु प्रेक्षाचक्षुषा पर्यालोच्य सुन्दरेतरविवेकं कृत्वोचितं क्रेतव्यम्, अविचारितग्रहणस्य परितापैकहेतुत्वात्, तथोक्तम् - मातृमोदकवद् बाला, ये गृह्णन्त्यविचारितम्। ते पश्चात् परितप्यन्ते सुवर्णग्राहको यथा - इति ( નોર્વાનિયે-૧૬). ઘોષિત કરે છે. તેથી હે સુંદર ! સારી પરીક્ષા કરીને ખરીદી કરવી જોઈએ. વેપારીઓ ખરાબ માલને પણ ખરાબ કહેવા ઈચ્છતાં નથી. બઘાં એવી જ ઘોષણા કરે છે કે અમારો જ માલ વધુ સુંદર અને વધુ ઉંચો છે.
માટે કોઈ દ્રવ્યયજ્ઞની તરફેણ કરે અને કોઈ ભાવયજ્ઞની, પણ એમાં મુંઝાવાની જરૂર નથી. તમે તમારી પ્રજ્ઞારૂપી આંખો વડે પોતે જ જોઈ લો કે શું સુંદર છે ? અને શું ખરાબ છે ? આ વિવેક કરીને તમે સ્વયં ઉચિત વસ્તુનું ગ્રહણ કરી લો. પણ વિચાર્યા વિના ગ્રહણ નહીં કરતાં. કારણ કે અવિચારિત ગ્રહણ કરવાથી છેલ્લે પસ્તાવું જ પડે છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ લોકતત્વનિર્ણયમાં કહ્યું છે
‘જે બાલિશ જીવો માતાએ આપેલા લાડવાની જેમ વિચાર્યા વગર ગ્રહણ કરે છે, તેઓ સુવર્ણગ્રાહકની જેમ પછી પશ્ચાત્તાપ કરે છે. (લોકતત્વનિર્ણયની ટીકા લોકોપનિષદ્ધાં આનો વિસ્તૃત અર્થ કથાનક દ્વારા સ્પષ્ટ કર્યો છે.)
અહીં ધર્મપરીક્ષામાં જે વિચાર કરવાનો છે, તે પૂર્વે વિસ્તારથી કહ્યું જ છે, માટે હવે ફરીથી તેના પર વિસ્તાર કરતાં નથી.
60