________________
* नानाचित्तप्रकरणम्
- ૬૨૭ नेनैवैतद् गतार्थमिति चेत् ? सत्यम्, किन्तु नियमार्थत्वाददोषः, नियमस्यापि हि नियमो भवतीति, अधिकं द्वादशारनयचक्रे।
ननु वेषपरावर्तेन को गुणोऽनेनाधिगत इति चेत् ? न कश्चित्, अपि तु परावृत्तवेषोऽप्यसौ मरणपरम्परोन्मुख एव, एतदेव प्रतिवस्तूपमयाऽऽह - किं खाद्यमानं विषं परिवर्तितवेषं न मारयति? मारयत्येव, वेषपरावर्त्तमात्रेण विषभक्षणापायापगमासम्भवादित्याशयः। एवं पाण्डिनोऽपि वेषपरावर्ती न कस्मैचिद् गुणाय प्रभवति, अप्रमाणत्वात्, एतदप्यस्यासंयतमुद्रानतिक्रमात्, तथा चार्षम् - वेसो ભેગા કરીને શું કામ છે ?
ઉત્તરપક્ષ :- પહેલા જે અવધારણ કર્યું હતું તેનો નિયમ કરવા માટે = તેનું પણ અવધારણ કરવા માટે ‘ય’ શબ્દ છે. માટે કોઈ દોષ નથી.
પૂર્વપક્ષ :- ભલા માણસ, અવધારણનું તે કાંઈ અવધારણ હોતું હશે ?
ઉત્તરપક્ષ :- હા, તથાવિધ તાત્પર્ય હોય તો નિયમનો પણ નિયમ દર્શાવી શકાય છે. આ વિષયમાં વધુ માહિતિ માટે દ્વાદશારનયચક્ર ગ્રંથ જોઈ શકશો. તો હવે આપણે મૂળ વાત પર આવીએ.
પૂર્વપક્ષ :- પેલા પાખંડીએ કપડાં બદલાવવા સિવાય કોઈ ફેરફાર નથી કર્યો, તો તેને કપડાં બદલવામાગથી લાભ શું થયો ?
ઉત્તરપક્ષ :- કોઈ લાભ ન થયો, કપડા બદલવા છતાં-સાધુના વાઘા પહેરવા છતાં પણ તેને મોક્ષ નથી મળવાનો, પણ તે મરણોની પરંપરા તરફ અભિમુખ જ છે. આ જ વાત પ્રતિવસ્તૃપમાંથી કહે છે
કોઈ કપડા બદલીને ઝેર ખાય, તો શું તેને ઝેર મારે નહીં ? મારે જ. કારણ કે ઝેર ખાવાથી જે અનિષ્ટ થવાનું છે, તે કાંઈ
૨૮ -
- अहिंसोपनिषद् र वि अप्पमाणो, असंजमपहेसु वट्टमाणस्स। किं परिअत्तिअवेसं, विसं ન માગેડુ ઉન્નત - રૂતિ (૩૫દેશમાનાયા-૨૬) ન હિ શુદ્ધાचाराचरणमन्तरेण वेषमात्रान्मुक्तिः सम्भवति, नटादेरपि तदापत्तेः, उक्तं च - स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तिः समितिश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ।। परीषहान्नो सहसे न चोपसर्गान्न शीलाङ्गधरोऽपि चासि। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं मुने ! कथं यास्यसि वेषमात्रात् - इति (अध्यात्मकल्पद्रुमे १३/२-३)। एतेन वेषमात्राद् गुणाभावोકપડાં બદલવા માત્રથી જતું નથી રહેતું. એ રીતે પાખંડનો વેષપરાવર્ત પણ કોઈ લાભ કરતો નથી, કારણ કે તે પ્રમાણ છે. સાધુના વાઘા પહેરવાથી તે સાચો સાધુ બની ગયો નથી. અને તેનું કારણ એ જ છે કે તે અસંયમીના કુંડાળામાંથી બહાર જ નીકળ્યો નથી. ઉપદેશમાલામાં કહ્યું છે - જે અસંયમના માર્ગો પર ચાલે છે, તેનો તો વેષ પણ અપ્રમાણ છે. શું કપડા બદલવા માત્રથી ઝેર મારે નહીં ? ચાહે કોઈ પણ કપડાં પહેર્યા હોય ઝેર ખાય એ મરે. આવું જેમ નિશ્ચિત છે, તેમ ચાહે કોઈ પણ વસ્ત્રો પહેર્યા હોય, અસંયમી હોય તેને જન્મ-મરણોની પરંપરા કર્યા સિવાય કોઈ છુટકો નથી, એ પણ નિશ્ચિત છે.
કારણ કે શુદ્ધ આચારોના પાલન વિના વેષ માત્રથી મુક્તિ સંભવિત નથી. જો આ રીતે મુક્તિ થતી હોય, તો નાટકિયા વગેરેની પણ મુક્તિ થઈ જશે.
અધ્યાત્મકલાદ્રમમાં કહ્યું છે – તું પ્રમાદોથી સ્વાધ્યાય કરતો નથી, શુદ્ધ સમિતિ-ગુતિને ધારણ કરતો નથી, શરીર પરનો તારો મોહ તને બાહ્ય-આત્યંતર તપ કરવા દેતો નથી, નાનકડું નિમિત પણ મળે અને તારો કષાયોનો દાવાનળ ફાટી નીકળે છે.
નથી.
64
-આાંતરણીવો દાવાનળ