Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 54
________________ =૮ * नानाचित्तप्रकरणम् - = ૩ एवाप्कायजीवानामङ्गीकृततया तेषामेवात्र हिंसादोषः, नास्माकम्, तदनभ्युपगमादिति चेत् ? न, अनभ्युपगममात्रेण दोषमुक्त्यसम्भवात्, अन्यथा जीवमात्रापलापिनां सत्त्वलक्षवधव्यापूतानां नास्तिकानामपि निर्दोषत्वप्रसङ्ग इति विभावनीयम्।। किञ्च नात्र वोऽनभ्युपगमोऽपि, सूक्ष्मजलजन्तुस्वीकरणात्, यथोक्तम्-लूतास्यतन्तुगलिते ये बिन्दौ सन्ति जन्तवः। सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे॥ सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि जलस्य वर्णाकृतिसंश्रितानि। तस्माजलं जीवदयानिमित्तं निर्ग्रन्थशूराः परिवर्जयन्ति- इति (उत्तरमीमांसायाम् । अत एव गृहिणामपि वस्त्रपूतमेव जलं भवदीयागमेऽनुज्ञातम्, तथा चोक्तम् - अहिंसा परमो धर्मः सर्वेषां प्राणिनां यतः। तस्मात् કે સ્નાન હિંસાનું કારણ છે. પૂર્વપક્ષ :- જુઓ, જૈન ધર્મમાં અકાય જીવોનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. તેથી તેમને હિંસાનો દોષ લાગશે, અમને નહીં, કારણ કે અમે પાણીમાં જીવોનું અસ્તિત્વ નથી માન્યું. ઉત્તરપક્ષ :- પાણીના જીવોને ન માનો, તેટલા માત્રથી તે જીવોની હિંસાના પાપમાંથી છૂટી ન શકાય. અન્યથા તો જેઓ જીવમાત્રનો અપલાપ કરે છે, જીવ જેવી વસ્તુ જ માનતાં નથી અને લાખો જીવોનો વધ કરે છે, એવા નાસ્તિકોને પણ નિર્દોષ માનવા પડશે. આ વાત ગંભીરતાથી વિચારશો. વળી તમે જલના જીવોને નથી માનતાં એવું પણ નથી. કારણ કે તમારા શાસ્ત્રોમાં સૂક્ષ્મ એવા જલજતુઓનો સ્વીકાર કર્યો છે. જેમ કે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે - કરોળિયાના મોઢામાંથી જે તંતુ નીકળે છે તે તંતમાંથી નીકળેલા (તંતુ પર રહી શકે તેટલા પાણીના અત્યંત નાના ટીપામાં) જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભમરા જેટલા મોટા – સર્ટિસોપનિષદ્ - सर्वप्रयत्नेन वस्त्रपूतेन कारयेत्॥ आसंवत्सरेण यत्पापं कैवर्त्तस्येह जायते। एकाहेन तदाप्नोति अपूतजलसङ्ग्रही - इति (आदित्यपुराणे)। तदत्र निमील्य नेत्रे माध्यस्थ्यमास्थाय चिरं विचार्य यन्नद्यादिजलावगाहने धर्मोऽधर्मो वेति। न हि जीवदयाशून्यादनुष्ठानाद् धर्मत्वेनोरीकृतादप्यभिलषिताधिगतिरिति दर्शयति - जइ थुणइ देवयाओ लोए हिंडइ य सव्वतित्थाई। जीवेसु वि नत्थि दया सव्वं पि निरत्थयं तस्स ॥६५॥ થઈ જાય તો તેઓ ત્રણે લોકમાં પણ ન જ સમાઈ શકે, જલમાં રહેનારા સૂમ જીવો છે. તેઓ જલ જેવા વર્ણ અને જલ જેવી આકૃતિવાળા છે, માટે તે જીવોની દયા માટે નિગ્રંથ શૂરવીરો જલવો ત્યાગ કરે છે. માટે જ તમારા શાઓમાં ગૃહસ્થોને પણ ગાળેલા પાણીની જ અનુજ્ઞા આપી છે. જેમ કે આદિત્યપુરાણમાં કહ્યું છે કે - સર્વ જીવો માટે અહિંસા એ પરમ ધર્મ છે. માટે સર્વ પ્રયત્નથી ગાળેલા પાણીથી જ કાર્ય કરવું જોઈએ. માછીમાર એક વર્ષમાં જે પાપ બાંધે છે, અળગણ પાણી વાપરનાર તે પાપ એક જ દિવસમાં બાંધે છે. જ્યારે આવી પરિસ્થિતિ છે, ત્યારે આંખો મીંચીને, મધ્યસ્થ થઈને, યિર સમય સુધી વિચાર કરવો જોઈએ, કે નદી વગેરેના જળનું અવગાહન કરવામાં ધર્મ છે કે અધર્મ ? જે અનુષ્ઠાનમાં જીવદયા નથી, તે અનુષ્ઠાનનો ભલે ને ધર્મ તરીકે સ્વીકાર કર્યો હોય, તેનાથી અભિવાંછિત મળે તેવી કોઈ જ શક્યતા નથી. પરમર્ષિ આ જ વાત દર્શાવે છે – જે દેવતાઓને સ્તવે અને લોકમાં સર્વ તીર્થોમાં ફરે, પણ જો જીવોમાં દયા નથી, તો તેનું બધું જ નિરર્થક છે. IIકપી ૬. . .૨. - ચા 54

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69