________________
* नानाचित्तप्रकरणम् पञ्चाग्नितापं वा विषहतु, चतुर्दिग्व्यवस्थितानग्नीन् चण्डांशुकराँश्च तितिक्षत्वित्यर्थः, किञ्च नानाविधानि - पशुवच्चरणमित्यादिचित्रप्रकाराणि, व्रतानि - यादृच्छिकनियमाः, एतच्च सर्वज्ञमूलकत्वविरहादिति ध्येयम् , चरतु - किल महाव्रती अहमित्यभिमानेन करोतु, सर्वतीर्थानि च काशीप्रभृतीनि, हिण्डतु - किलाह धर्मीत्यभिमानेन चरतु, वेषं च कश्चित् - धातुरक्तवस्त्रकौपीनाद्यात्मकम्, करोतु - अहं मुमुक्षुत्वेन जनैः परिज्ञाविषयीभूयामित्याशयेन रचयतु, तथापि शीलेन - ब्रह्मचर्येण सदाचारेण वा, विना - ऋते, तस्य न किञ्चित् प्रशस्तं फलमिति गम्यते, ચાર અગ્નિ સળગાવે, વચ્ચે પોતે ઉભો રહે. ઉપરથી સૂર્યનો તાપ લાગતો હોય આ રીતે પાંચ અગ્નિને સહન કરે. વળી અનેક પ્રકારના વ્રતોનું પાલન કરે, જેમ કે પશુની જેમ વિવેકહીનપણે ભટકવાનું, સારા પગે પણ લંગડાતા ચાલવાનું, રાતે જ ખાવાનું વગેરે. આ બધું સર્વજ્ઞપ્રતિપાદિત નથી હોતું પણ યાદચ્છિક હોય છે. સર્વદર્શનસંગ્રહમાં કેટલાંક દર્શનોમાં આવા વ્રતો બતાવ્યા છે.
વળી હુ મોટો ઘર્મિષ્ઠ છું, એવા અભિમાનથી કાશી વગેરે સર્વ તીર્થોમાં ફરે, ભગવા વસ્ત્ર, લંગોટી વગેરે ચિત્ર-વિચિત્ર વેષ પહેરે અને એવા વેષોને પહેરવામાં તેને એ જ આશય હોય કે લોકો મને ‘મુમુક્ષ' તરીકે ઓળખે. આટઆટલું કરે તો પણ તેનામાં બ્રહાચર્ય કે સદાચાર ન હોય, તો તેને કોઈ લાભ થતો નથી. અર્થાત તેને કોઈ શુભ ફળ મળતું નથી. કારણ કે જે મિથ્યાચારી છે અને દુષ્ટ શીલવાળો છે, તેના સર્વ પ્રયત્નો - મનમાનેલી સાધના આદિનું ફળ માત્ર દુ:ખ જ હોય છે, એવું પૂર્વે પ્રમાણિત કર્યું છે. રાજતરંગિણિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – શીલ એ એક ચિંતામણિ રત્ન સમાન છે. એની આરાધના સુખોને આપે છે, પણ જો તેનો વિનાશ
११२
- अहिंसोपनिषद् + मिथ्याचारिणो दुःशीलस्य सर्वस्याप्यभियोगस्य दुःखैकफलत्वेन प्राक् प्रमाणितत्वात्। अभिहितं च - किं नाभ्येति विपर्ययं विगलने शीलस्य चिन्तामणेः - इति (राजतरङ्गिण्याम् ७-३१६)।
ननु च कथमुग्रतपःप्रभृति निष्फलं भवितुमर्हतीति चेत् ? शीलशून्यस्य तस्याप्रमाणत्वादिति गृहाण, तथा चोक्तम् - तं दाणं सो य तवो सो भावो तं वयं खलु पमाणं। जत्थ धरिज्जइ सीलं अंतररिउहिययनवकीलं-इति (शीलोपदेशमालायाम्-११)। किञ्च
मोणं वा आसेवउ आसमवासं अरन्नवासं वा। हिययं जस्स न सुद्धं खायइ सुद्धं परिकिलेसं॥६८।।
मौनं वाऽऽसेवताम् - वचनव्यापार वर्जयतु, आश्रमवाથાય તો બધું જ વિપરીત બની જાય છે.
પૂર્વપક્ષ :- પણ આટલો ઉગ્ર તપ નિષ્ફળ કેવી રીતે થઈ જાય ?
ઉત્તરપક્ષ :- જે શીલરહિત છે, તેનો ઉગ્ર તપ પણ અપ્રમાણ છે. જ્ઞાનીઓની દષ્ટિઓમાં તે તપ જ નથી. માટે તે નિષ્ફળ જાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. શીલોપદેશમાલામાં કહ્યું છે – તે દાન, તે તપ, તે ભાવ અને તે જ વ્રત પ્રમાણ છે, કે જ્યાં શીલનું ધારણ કરવામાં આવે છે. શીલ એ કામાદિ આંતરબુઓના હૃદય પર જાણે નવા ખીલા જેવું છે = શીલના પ્રભાવે આંતરશત્રુઓનો વિનાશ થાય છે. માટે શીલસહિત એવા દાન વગેરે પ્રમાણ છે. વળી –
મૌન, આશ્રમવાસ કે અરણ્યવાસ સેવે, જેનું હૃદય શુદ્ધ નથી તે માત્ર પરિફ્લેશ ખાય છે. II૬૮II
કોઈ બોલવાનું બંધ કરીને મૌનનું આસેવન કરે, આશ્રમવાસ કે અરણ્યવાસનું સેવન કરે, પણ જેનું હૃદય શુદ્ધ એટલે કે રાગાદિ ૬. . . - વાયા ઇ.- વા | ૨. તું- પર૦ |
56