Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ नानाचित्तप्रकरणम् ५३ तपोवनाश्रयिणामपि धर्माभाव इति न घटाकोटिमाटीकत इति चेत् ? न, धर्मस्य तत्प्रतिबद्धत्वविरहात्, एतदेव साक्षादाचष्टे न धम्मो आसमे वसई, न धम्मो आसमे वसंतस्स । हियए आसमो तस्स, जस्स निक्कलुसा मई ॥ ३२ ॥ धर्मः - सर्वभूतदयादिलक्षणः प्रशस्त आत्मपरिणामः, आश्रमे तपोवनादौ पाषण्ड्याश्रये, न वसति, यत्राश्रमस्तत्र धर्म इति प्रतिबन्धविरहात्। ननु न वयमाश्रमे धर्म इति प्रतिजानीमः, अपि तु धर्म आश्रमाश्रयिण इति, तस्माददोष इत्यारेकामपाकर्तुमाह- न અભાવ હોય એ સંગત થતું નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે ધર્મ તપોવનને બંધાયેલો નથી. જુઓ પરમર્ષિ સ્વયં પણ આ જ કહી રહ્યાં છે – ધર્મ આશ્રમમાં વસતો નથી. આશ્રમમાં વસે તેનો ધર્મ એવું નથી. જેની મતિ નિર્મળ છે તેના હૃદયમાં આશ્રમ છે. કરણા ધર્મનો અર્થ છે સર્વજીવો પર દયા વગેરેરૂપ પ્રશસ્ત આત્મપરિણામ. એ ધર્મ પાખંડીઓના ઘરરૂપ આશ્રમમાં રહેતો નથી. કારણ કે જ્યાં આશ્રમ ત્યાં ધર્મ એવી વ્યાપ્તિ નથી. પૂર્વપક્ષ :- હા ભાઈ હા, પણ અમે એવું ક્યાં કહીએ છીએ કે આશ્રમમાં ધર્મ છે, અમે તો એમ કહીએ છીએ કે જે આશ્રમમાં રહે તેમનામાં ધર્મ છે. માટે ઉપરોક્ત દોષ નહીં આવે. ઉત્તરપક્ષ :- તમારી આ જ શંકાનું સમાધાન કરવા માટે પરમર્ષિ કહે છે કે – આશ્રમમાં રહે તેનામાં ધર્મ એવું પણ નથી. કારણ કે આવું માનતા અતિવ્યાપ્તિ આવે. આશ્રમમાં તો કીડા વગેરે પણ રહે છે. તેમનામાં પણ ધર્મ માનવો પડશે. માટે આશ્રમમાં રહે - - 27 अहिंसोपनिषद् ५४ धर्म आश्रमे વસત, आश्रमस्थैः कीटादिभिरतिप्रसङ्गात्, अयमाशयः- यद्याश्रमनिवासमात्रेणैव धर्मप्रभवः, तर्हि कीटादीनामपि धर्माभ्युपगमप्रसक्तिः, तस्मान्नात्रापि प्रतिबन्धबुद्धिः समीચીનેતિા तथापि चेदाश्रम एव धर्म इत्यभ्युपगमेऽनुरागः, तदाऽऽश्रमस्वरूपमेव नैश्चयिकमवगम्यतामित्याशयेनाह यस्य दयारसैकरसीभूतचित्तस्य, निष्कलुषा - हिंसादिकालुष्यविरहिता, મતિ:- મનીષા, તસ્ય हृदय एवाश्रमः, सिसाधयिषितधर्मप्रतिबन्धस्य परमार्थतः सदयहृदय एव सद्भावात् । बाह्यस्त्वाश्रमोऽन्यथासिद्धः, दयादमप्रभृतिगुणानामेव धर्महेतुતેનામાં ધર્મ એવી વ્યાપ્તિ માનવી પણ બરાબર નથી. આમ છતાં પણ જો તમને ‘આશ્રમમાં જ ધર્મ' આવી માન્યતા પર પ્રેમ હોય, તો નિશ્ચયદૃષ્ટિએ આશ્રમનું સ્વરૂપ જ સમજી લો. આ જ આશયથી કહે છે - જેનું મન દયારસથી એકરસ થઈ ગયું છે, તેથી તેની મતિ તદ્દન કાલુષ્યશૂન્ય છે = નિર્મળ છે, તેનું હૃદય જ આશ્રમ છે. કારણ કે તમારે ધર્મની જે વ્યાપ્તિ સિદ્ધ કરવી છે એ વ્યાપ્તિ પારમાર્થિક રીતે દયાળુ હૃદયમાં જ વિધમાન છે. આશય એ છે કે ‘જ્યાં દયા ત્યાં ધર્મ એવી વ્યાપ્તિ છે. તમારી ઉત્કટ ભાવના છે કે ‘જ્યાં આશ્રમ ત્યાં ધર્મ' એવી વ્યાપ્તિ સિદ્ધ થાય. તો તમારી ભાવનાને સાકાર કરવાનો એક જ ઉપાય છે કે તમે દયાળુ હૃદયને જ આશ્રમ તરીકે સ્વીકારી લો, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. હા, બાહ્ય આશ્રમ તો અન્યથાસિદ્ધ છે. કારણ કે તે ધર્મનો હેતુ નથી. દયા, ઈન્દ્રિયદમન વગેરે ગુણો જ ધર્મના હેતુ છે. આ જ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69