Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ + नानाचित्तप्रकरणम् एव जीवलोके परमार्थतो मलिनाः, मलते धारयत्यात्मानं दुःखमये संसारे - इति मलम्, मल धारणे, अच्, इति तन्निरुक्तेः पापकर्मण्येव घट्यमानत्वात्। ___ इत्थं चोदकस्य पटादिमालिन्यापहारकत्वेऽप्यान्तरमलक्षालनेऽसामर्थ्यमभ्युपगन्तव्यम्, तस्मात् - सुचिरं पि धोर्यमाणो बाहिरओ सुबहुएण उदएण। न वि सुज्झंति मणुस्सा अंतो भरिया अमिज्झस्स ॥४९॥ सुबहुनाप्युदकेन बाहातः सुचिरमपि धाव्यमानाः - शुद्ध्यभियोगविषयीक्रियमाणा मनुष्या नापि - नैव, शुद्ध्यन्ति, यतोऽन्तः त्वगाभ्यन्तरावच्छेदेन मानसावच्छेदेन वा, अमेध्यस्य - तृतीयार्थे षष्ठी, प्राकृतत्वात्, ततोऽशुचिनेत्यर्थः, तच्चाशुचि मलमूत्रादिरूपं पापकर्मलक्षणं वा, भृताः - परिपूरिताः, उक्तं च - આ રીતે પાણી ભલે વસ્ત્ર વગેરેનું માલિન્ય દૂર કરતું હોય, તો પણ આંતરમળને ધોવામાં તે અસમર્થ છે, એમ સ્વીકારવું જોઈએ. तेथी - બહારથી ઘણા પાણીથી લાંબો સમય સુધી ધોવાતાં મનુષ્યો પણ અંદર અશુચિથી ભરેલા છે, તેથી શુદ્ધ થતાં નથી. ll૪૯II અત્યંત ઘણા પાણીથી બહારના ભાગે લાંબો સમય ધોવાતાં = શુદ્ધ કરવા માટે તનતોડ પ્રયત્નથી સ્નાન કરાતાં, એવા પણ મનુષ્યો શુદ્ધ થતાં જ નથી. કારણ કે ચામડીની અંદરના ભાગે કે અન્તઃકરણમાં અશુચિથી ભરેલા છે. તે અશુચિ મળ-મૂત્રાદિરૂપ કે પાપકર્મરૂપ સમજવી. જાબાલદર્શન નામના ઉપનિષદ્ધાં આ જ વાત કરતા કહ્યું छ - १. क.च, - धोवमाणो। ग - धुव्वमाणा। घ - धोयमाणा। २. च - अमेज्झ०। - अहिंसोपनिषद् र चित्तमन्तर्गतं दुष्टं तीर्थस्नानान्न शुध्यति। शतशोऽथ जलैधौत सुराभाण्डमिवाशुचि- इति (जाबालदर्शनोपनिषदि ४-५४)। एतदेव दृष्टान्तान्तरेणाभिधत्ते - जह कालो इंगालो दुद्धद्धोओ न पंडुरो होइ। तह पावकम्ममइला उदएण न निम्मला हुंति ॥५०॥ यथा कालः - तमालदलवच्छ्यामः, अङ्गारो दुग्धधौतोऽपि न पाण्डुरः - कुन्दवृन्दवद्धवलो भवति, तथा पापकर्ममलिना उदकेन निर्मलाः - प्रक्षालितपातका न भवन्ति, उक्तं च - यो लुब्धः पिशुनः क्रूरो, दाम्भिको विषयात्मकः। सर्वतीर्थेष्वपि स्नातः, पापो मलिन एव सः - इति (स्कन्दपुराणे)। અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, પણ સેંકડો વાર પાણીથી ધોયેલા મદિરાપાત્રની જેમ અશુચિ જ રહે છે. આ જ વાતને બીજા દૃષ્ટાત્તથી કહે છે – જેમ કાળો કોલસો દૂધથી ધોવા છતાં ઉજળો થતો નથી, તેમ પાપ કર્મથી મલિન આત્માઓ જળથી નિર્મળ થતાં નથી. 140|| તમાલ નામની વનસ્પતિના પાંદડા અત્યંત શ્યામ હોય છે, તેના જેવો કાળો કોલસો દૂધથી ધોવા છતાં પણ મોગરાના સમૂહ જેવો ઘોળો થતો નથી. અરે જરા પણ કાળાશ છોડતો નથી. તેમ પાપકર્મથી મલિન હોય તેઓ જળથી નિર્મળ થતાં નથી. પાણીથી તેમના પાપોનું પ્રક્ષાલન થતું નથી. સ્કન્દપુરાણમાં કહ્યું છે - જે લુબ્ધ છે, ચાડીખોર છે, કૂટ, દાંભિક અને વિષયલોલુપ છે, તે પાપી બધા તીર્થોમાં સ્નાન કરી લે, તો પણ તે મલિન જ રહે છે. १. ख.ग.घ - दुद्धेधो०। २. घ - निम्मलो। ३. क - पावपंकमइलो। ४. घ.च - ०इलो। ५. क.ख.च - निम्मलो। ६. च - होइ।

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69