________________
* नानाचित्तप्रकरणम् सिद्धान्तः, तदुक्तम् - न जलाप्लुतदेहस्य स्नानमित्यभिधीयते। स સ્નાતો યો મસ્નાતઃ સુવિ શુદ્ધમનીમત: - રૂતિ (સ્વાન્તપુરા) | तथा - स स्नातः सर्वतीर्थेषु सर्वयज्ञेषु दीक्षितः। अभयं येन भूतेभ्यो दत्तं सर्वसुखावहम् - इति (पद्मपुराणे)। अन्यत्रापि - सर्वतीर्थेषु वा स्नानं सर्वभूतेषु चार्जवम्। उभे एते समे स्याता- मार्जवं तु विशिष्यते- इति (नीतिकल्पतरौ ९-८९)। तथा - सर्ववेदाधिगमनं सर्वतीर्थावगाहनम्। सत्यं च वदतो राजन् ! समं वा स्यान्न वा સમન્ - રૂત્તિ (દ્રિપર્વન)
हिंसादिदुष्टस्य सर्वसागरजलमपि त्राणाय नालमित्याहતે સ્નાન નથી. જે પવિત્ર છે, જેના મનનું માલિન્ય દૂર થયું છે, જેણે દમરૂપી સ્નાનથી સ્નાન કર્યું છે, તેણે જ વાસ્તવમાં સ્નાન કર્યું છે.
પાપુરાણમાં કહ્યું છે કે - જેણે જીવોને સર્વ સુખ આપનારું અભયદાન આપ્યું છે, તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું છે અને તે સર્વ યજ્ઞોમાં દીક્ષિત થયો છે.
અન્યત્ર પણ કહ્યું છે – સર્વ તીર્થોમાં કરેલું જે સ્નાન અને સર્વ જીવોમાં જે આર્જવ = કુટિલતાનો પરિહાર, આત્મસમ રૂપે જોવાની દૃષ્ટિ. આ બંને સમાન છે, અથવા તો આર્જવ એ સર્વતીર્થોમાં કરેલા સ્નાન કરતા ચઢિયાતું છે.
આદિપર્વમાં કહ્યું છે – હે રાજન્ ! કોઈ મનુષ્ય સર્વ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તથા સર્વ તીર્થોમાં સ્નાન કરી લે અને બીજો કોઈ મનુષ્ય માત્ર સત્યવચન બોલે. તો એ બંનેનું પુણ્ય સમાન થાય છે, અથવા તો સમાન નથી થતું. અર્થાત્ સર્વવેદોના જ્ઞાનની પ્રાપ્તિ અને સર્વતીર્થોના સ્નાનના પુણ્યથી પણ સત્યવચનનું પુણ્ય વધી જાય છે.
પણ જે હિંસા વગેરે દોષોથી દુષ્ટ છે, તેને તો સર્વ સાગરજલ
- अहिंसोपनिषद् + वाससहस्सं पि जले उब्बुड्डनिबुड्डणं जइ करेइ। जीववहओ न सुज्झइ सव्वेण वि सायरजलेण॥६१॥
यदि कश्चिद् वर्षसहस्रमपि यावजल उब्रुडनम् - उन्मज्जनम्, निब्रुडनम् - निमज्जनं करोति, तथापि चेत् स जीववधकः - प्राणिप्राणापहारी, तदा सर्वेणापि सागरजलेन न शुद्ध्यति - न स्वपापं प्रक्षालयति, तच्छुद्धिविधौ सागरजलस्याप्यसमर्थत्वात्, तदुक्तम् - यावद्वर्षसहस्रं तु अहन्यहनि मज्जनम्। सागरेणापि कृत्स्नेन વધો નૈવ શુધ્ધતિ - તિ (માગવતે) II
इतश्च जलावगाहनं निष्फलम्, अतिप्रसङ्गादित्याहપણ બચાવી શકે તેમ નથી, તે કહે છે –
જીવવધક સર્વ સાગરજલથી હજાર વર્ષ સુધી પાણીમાં ડુબકી લગાવ્યા કરે, તો પણ તે શુદ્ધ થતો નથી. II - જો કોઈ હજાર વર્ષ સુધી પણ જળમાં ઉન્મજ્જન-નિમજ્જન કર્યા કરે = ડૂબકી લગાવ્યા કરે, તો પણ જો તે જીવહિંસા કરતો હોય, પ્રાણીઓના પ્રાણને હરી લેતો હોય, તો તે સર્વ સાગરજલથી પણ શુદ્ધ થતો નથી. બધા દરિયાઓના જળથી પણ તે તેના પાપનું પ્રક્ષાલન કરી શકતો નથી. કારણ કે તેને શુદ્ધ કરવા સર્વ સાગરજળપણ અસમર્થ છે. ભાગવત પણ અહીં સાક્ષી પૂરે છે – જીવહિંસક એક હજાર વર્ષ સુધી પણ પ્રતિદિન સ્નાન કરે અને એમ કરતા સમગ્ર સાગરનું જળ પણ વાપરી લે તો પણ તે જીવહિંસાના પાપથી શુદ્ધ થઈ શકતો નથી.
જલાવગાહન નિષ્ફળ છે, તેનું બીજું પણ કારણ રજુ કરે છે, કે જો જલમાં ડુબકી મારવાથી જ સદ્ગતિ થઈ શકતી હોય તો . - ૦૬નેe | ૨. ઘ - ૦૪ રૂ. - સારંગા રd. - સાગર નં૦ | ૨ - સાપર ગંs |