Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 46
________________ * नानाचित्तप्रकरणम् - संसारनिस्तारणत्वेन प्रतिपादितम्, यत्र सर्वजीवानां दया विद्यते, उक्तं च परैरपि - सर्वभूतदया तीर्थम् - इति (स्कन्दपुराणे)। युक्तं चैतत्, सर्वतीर्थातिशायित्वात्तस्याः, यदाह - सर्वे वेदा न तत्कुर्युः सर्वे यज्ञाश्च भारत !। सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात् प्राणिनां दया - इति (इतिहासे युधिष्ठिरवचनम्)। ननु दयाया भावरूपत्वेन जलावताररूपतीर्थत्वानुपपत्तिरिति चेत् ? सत्यम्, तथाप्यदोषः, भावतीर्थविवक्षणात्, संसारनिस्तारणलक्षणं तीर्थमत्राभिप्रेतमित्याशयः, यथाभिहितम् - आत्मा नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः। तत्राभिषेकं कुरु જ તીર્થ સંસારમાંથી નિતાર કરનારું છે. એવું તેમણે પ્રતિપાદન કર્યું છે. હા, આ પ્રતિપાદનનો બીજાઓએ પણ સ્વીકાર કર્યો છે. સ્કન્દ પુરાણમાં કહ્યું છે – ‘સર્વ જીવો પરની દયા એ તીર્થ છે.” આ ઉચિત પણ છે. કારણ કે દયા એ સર્વ તીર્થોથી ચઢિયાતી છે. ઈતિહાસમાં કહ્યું છે - હે ભારત ! સર્વે વેદો તે ન કરી શકે, સર્વે યજ્ઞો પણ તે ન કરી શકે અને સર્વે તીર્થસ્નાનો પણ તે ન કરી શકે, કે જે જીવદયા કરી શકે. પૂર્વપક્ષ :- કોષશાસ્ત્રો એમ કહે છે કે તીર્થ એટલે જલાવતાર = નદી વગેરેના પાણીમાં ઉતરવાનો માર્ગ. દયા તો ભાવરૂ૫ છે, તેથી તે તીર્થ ન હોઈ શકે. ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે, છતાં પણ અહીં દોષ નથી, કારણ કે અહીં ભાવતીર્થની વિવક્ષા છે. સંસારમાંથી વિસ્તાર કરાવે એવું તીર્થ અહીં અભિપ્રેત છે. જેમકે કહ્યું છે – જેમાં સંયમરૂપી પાણી ભરેલું છે, જેમાં સત્યરૂપી પ્રવાહો છે, શીલરૂપી તટ - अहिंसोपनिषद् + पाण्डुपुत्र ! न वारिणा शुध्यति चान्तरात्मा - इति (स्कन्दपुराणे)। इत्थं च दयाधिकरणमात्मैव तीर्थमिति पर्यवसितम्, तदभावे तु वृथैव बाह्यतीर्थमित्याशयेनाह नाणोदयपडिहत्थं धिइबलकलियं चरित्तसोवाणं । अप्पा जेसिं न तित्थं तित्थं खु निरत्थयं तेसिं॥५६॥ જ્ઞાનોપ્રતિદસ્તમ્ - વિતાનીયપરિપૂર્ણ, કૃતિઃ - સનાशनिसन्निपातेऽप्यविचलितप्रकृतिभावः, सैव बलम्, धृतिबलम्, तेन कलितम् - सन्ततमविरहिततयान्वितम्, चारित्रमेव सोपानम् - अवतारालम्बनं यत्र तत् - चारित्रसोपानम्, तदेवंविधं तीर्थं છે, દયા રૂપી તરંગો છે, હે પાંડુપુત્ર ! તેમાં તું સ્નાન કર. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. આ રીતે એવો નિચોડ આવે છે કે દયાનો આધાર એવો આત્મા જ તીર્થ છે. (યા એ આત્મપરિણામરૂપ હોવાથી દયા અને આત્મા એ બંને એક જ વસ્તુ છે તેથી દયાને તીર્થ કહેવામાં કોઈ દોષ નથી.) અને જો આત્મા તીર્થ ન હોય, તો બાહ્ય તીર્થ ફોગટ જ છે એ કહે છે - જ્ઞાનજળથી પૂર્ણ, વૃતિબળથી યુક્ત, ચારિરૂપી સોપાનવાળું, એવું આત્મરૂપી તીર્થ જેમની પાસે નથી, તેમને બાહ્ય તીર્થ નિરર્થક છે. પિકા જે જ્ઞાનજળથી પરિપૂર્ણ છે, આપત્તિઓરૂપી વજ પડે તો પણ પ્રકૃતિમાં કોઈ પરિવર્તન ન આવે તેવો ભાવ ધૃતિ કહેવાય. ધૃતિબળથી જે યુક્ત છે, અર્થાત્ સતત અવિરહિતરૂપે વૃતિથી સંપન્ન છે. ચારિત્ર ૬. ૩.. - ૦૫૬૬૦૨. * - ધાતિય રત્તસીવા રૂ. ૩ - धिइदढपालियं। ग.च धिइपालियं। घ - धिइयाईयं। ४. ख - सोयाणे। घ - હસોયાનો છે. ૩.. - નરસા ૬, ૬ - પ. ૭. ૩.ઇ. - તક્ષા. 46

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69