________________
* नानाचित्तप्रकरणम्
ननु च जलशौचप्रतिक्षेपोऽस्माकमागमबाधितः, अस्मदीयशास्त्रे तत्कृतगुणदशकश्रुतेः, यदुक्तम् - गुणा दश स्नानकृतो हि पुंसो रूपं च तेजश्च बलं च शौचम्। आयुष्यमारोग्यमलोलुपत्वं दुःस्वप्ननाशश्च तपश्च मेधा- इति (विश्वामित्रस्मृतौ १-८६)। तस्मादयुक्तो जलस्नाननिरास इति चेत् ? अत्राह -
तण्हाइयं वितन्हीकरेइ अवणेइ बाहिरं पंकं। एए उदयस्स गुणा न हु उदयं सुग्गई नेइ॥५३॥
तृष्णादिकम् - पिपासाप्रभृति, आदिना श्रमादिग्रहः, वितृष्णीकरोति - अपनयतीत्यर्थः, तथा बाहाम्, त्वग्देश
થતાં દશ ગુણો કહ્યા છે.
તે આ મુજબ – જે સ્નાન કરે છે, તે પુરુષને દશ લાભ પ્રાપ્ત થાય છે. (૧) રૂ૫ (૨) તેજ (૩) બળ (૪) શૌચ (૫) આયુષ્ય (૬) આરોગ્ય (૭) અલોલુપત્વ (૮) દુ:સ્વપ્નનાશ (૯) તપ (૧૦) બુદ્ધિ.
માટે તમે જલસ્તાનનો પ્રતિક્ષેપ કરો છો, એ ઉચિત નથી.
ઉત્તરપક્ષ :- પાણીમાં જે વાસ્તવિક ગુણો છે તેને પરમર્ષિ પોતે જ દર્શાવે છે –
પાણીમાં આ ગુણો છે કે એ તૃણા વગેરેને શમાવે છે, અને બાહ્ય પંક દૂર કરે છે, પણ પાણી સગતિમાં લઈ જતું નથી. Ivall
પાણીમાં કોઈ જ ગુણો નથી એવું અમે નથી કહેતા. પાણી તરસ શમાવે છે. આદિથી શ્રમ વગેરે દૂર કરે છે, શરીર પરનો બાહ્ય મલ દૂર કરે છે. આટલું તો અમે પણ માન્ય કરીએ છીએ. આ અને આ સિવાયના યથાસંભવ રૂ૫ વગેરે ગુણો પાણીથી થાય છે. પાણીના ૬, ઘ - eતë ૨. ,- સોro |
૮૮
- अहिंसोपनिषद् + व्यवस्थितम्, पङ्कम् -क्लिन्नमलम्, अपनयति, एते - अनन्तरोक्ताः, यथासम्भवं रूपादयश्च, उदकस्य - जलस्नानस्य गुणाः - स्वानुभावोपजनितोपग्रहाः, अभ्युपगमोऽयं नियमार्थः, एत एव स्नानगुणा इति। व्यवच्छेद्यमाह- न हु नैव, उदकं सद्गतिं नयति, स्नानस्य सद्गतिहेतुत्वविरहात्। एतेन स्नानप्रयुक्तलौल्याद्यपहतिरपास्ता, त्वङ्मात्रशुद्धिसमर्थ पानीये सुगतिप्रयोजके सत्यादिसाध्ये प्रज्ञादिपावित्र्ये कारणत्वाभावात्, तदुक्तं परैरपि - अद्भिर्गात्राणि शुद्ध्यन्ति, मनः सत्येन शुद्ध्यति। विद्यातपोभ्यां भूतात्मा, बुद्धिर्ज्ञानेन શુદ્ધતિ - તિ (મનુસ્મૃતિૌ) તવ વ્યtતર વ્યાવણે - પ્રભાવે શરીર પર તથાવિધ ઉપકાર થાય છે. આટલો સ્વીકાર કરીને પરમર્ષિ પાણીનો ઉપયોગ કરવાનો ઉપદેશ નથી આપતાં, પણ આ સ્વીકાર ‘નિયમ’ માટે છે - આશય એ છે કે જલસ્તાનમાં આટલા જ ગુણો છે.
અહીં જકારથી જેનો વ્યવચ્છેદ કરવો છે, તેને કહે છે - પાણી સદ્ગતિમાં લઈ જતું નથી. કારણ કે સ્નાન સદ્ગતિનું હેતુ બનતું નથી. આમ કહેવા દ્વારા પાણીથી અલોલુપતા વગેરેની પ્રાપ્તિ થાય છે = લોલુપતાનો નાશ થાય છે. ઈત્યાદિ જે ગુણો કહ્યાં હતા તેનો નિરાસ થાય છે. કારણ કે પાણી તો માત્ર ચામડીને શુદ્ધ કરવા, ના, બધે ચામડીની ઉપલી સપાટીને અલ્પ સમય માટે શુદ્ધ કરવા સમર્થ છે. એ પાણી સદ્ગતિનું કારણ ન બની શકે. સદ્ગતિનું કારણ તો પ્રજ્ઞા વગેરેની પવિત્રતા છે. અને એ પવિત્રતા તો સત્ય વગેરેથી જ સિદ્ધ થઈ શકે છે. માટે જ જૈનેતર ગ્રંથ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે – “પાણીથી ગાત્રો શુદ્ધ થાય છે. મન સત્યથી શુદ્ધ થાય છે. વિધા અને તપથી વિધમાન આત્મા શુદ્ધ થાય છે અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ
વ4