Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ * नानाचित्तप्रकरणम् - ૬ ૭ क्षारः - भस्म वा किं करिष्यन्ति ? क्रोधादिदुर्विपाकान्नरकपतयालूनां त्राणायात्यन्तमसमर्थान्येतानीत्याशयः। तस्माद् भस्माद्याग्रह विमुच्य चित्तशुद्धौ यतितव्यम्, तदभावे विभूत्यादेविफलत्वात्, उक्तं च- अन्तःकरणशुद्धा ये तान् विभूतिः पवित्रयेत्। किं पावनाः प्रकीर्त्यन्ते रासभा भस्मधूसराः ? इति (पद्मपुराणे)। इतश्च जटादिकं स्वार्थसम्पादनेऽनुपयोगि, शीलवियुतस्य तस्यैव प्रत्युत प्रत्यपायहेतुत्वात्, एतदेव स्पष्टयतिછે. જો કોધાદિ દોષોના વિનાશ પ્રત્યે કોઈ લક્ષ જ ન હોય તો એ ધર્મસાધના નહીં પણ મિથ્યાડંબર બની જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો નિગ્રહ ન હોય, તો મોટી મોટી જટા હોય, ગદંડ ઘારણ કર્યું હોય, લોચ કે અમ દ્વારા માથું મુંડિત કર્યું હોય, કે ભમસ્નાન કર્યું હોય, તેનાથી શું લાભ ? ક્રોધાદિ કષાયોના ભયંકર વિપાકથી નરકમાં પડનારા એવા તેમને બચાવવા માટે ભસ્મ વગેરે અત્યંત અસમર્થ છે, એવો અહીં આશય છે. માટે ભસ્મ વગેરેના આગ્રહને છોડીને ચિત્તશુદ્ધિમાં યત્ન કરવો જોઈએ, કારણ કે જો ચિત્તશુદ્ધિ જ ન હોય તો ભસ્મ વગેરે નિષ્ફળ છે. પદ્મપુરાણમાં કહ્યું છે - જેઓ અન્તઃકરણથી શુદ્ધ છે, તેમને ભસ્મ પવિત્ર કરે છે. અન્યથા તો ગધેડા પણ રાખથી ખરડાયેલા હોય છે, શું તેમને પવિત્ર કહેવાય છે ? - જટાદિ આત્માર્થને સાધવા ઉપયોગી નથી. તેનું બીજું કારણ એ છે કે જે શીલરહિત છે, તેને તે ઉલ્ટ આપત્તિનું કારણ છે. આ જ વસ્તુને સ્પષ્ટ કરે છે – જો કેશભાર, ભસ્મ, પાત્ર, ચીવર અને દોરાને ધારણ કરે છે, પણ શીલભારનું વહન કરતો નથી, તો અનર્થોના ભારને જ વહન કરે છે. ll૧૯ll - अहिंसोपनिषद् जड़ वहसि केसभारं छारं खोरं च चीवरं दोरं। न य वहसि सीलभारं वहसि य भारं अणत्थाणं ॥३९।। यदि केशभारम्, क्षारम् - भस्म, खोर - इति देश्यशब्दः पात्रविशेषवाचकः, तम्, चः - समुच्चये, चीवरम् - कौपीनप्रभृति वस्त्रम्, दोर इति देश्यशब्दो दवरकवाची, तम्, वहसि- किलाह मुमुक्षुरित्यभिमानेन धारयति, इदमपरं विरुद्धतरमित्याह - न च वहसि शीलभारम् - अष्टादशसहस्रशीलाङ्गभरम्, दुःशीलत्वात्। तदत्र पर्यवसितमाह- वहसि च भारमनर्थानाम्, शीलभरविरहितस्य केशभारादेर्मिथ्याडम्बररूपत्वेनानथैकनिबन्धनभावात्। अथ शीलाभावे रजोहरणादेरपि तद्भावप्रसक्तिरिति चेत् ? को જો તું કેશબારને ધારણ કરે, એટલે કે ખૂબ મોટી જટા રાખે, શરીરે ભસ્મ ચોળે, “ખોર’ નામનું પાત્રવિશેષ રાખે, લંગોટી વગેરે સંન્યાસીના ચિહ્નભૂત વસ્ત્ર પહેરે, જનોઈ વગેરે ધાર્મિક દોરો ધારણ કરે, અને આવી વસ્તુ દ્વારા, હું મોટો મુમુક્ષુ છું, એવું તું અભિમાન રાખે. હજુ એક વધુ વિરુદ્ધ જે કરે છે, તે કહે છે - અને શીલના ભારને તું ઘારણ કરતો નથી. તું અઢાર હજાર શીલાંગોના ભારને વહન કરતો નથી. કારણ કે તું દુઃશીલ છે. તો તેનો અર્થ એ જ છે કે તું અનર્થોના ભારને જ વહન કરે છે. કારણ કે શીલના ભારથી રહિત એવી જટા વગેરેનો ભાર મિથ્યા આડંબરરૂપ હોવાથી મત્ર અનર્થોનું જ કારણ છે. પૂર્વપક્ષ :- જટા ને ભસ્મ પર આટલું તૂટી પડો છો, પણ અમે તમને પૂછીએ છીએ કે જો શીલ ન હોય તો રજોહરણ, પાત્રા, દાંડો 9. 4.]. - મોર | 34

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69