Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ * नानाचित्तप्रकरणम् - સંયાની , ૩wારો યુવક, સારી રીના, મનો રથ:, #ામ: પશુ, केशा दर्भाः, बुद्धीन्द्रियाणि यज्ञपात्राणि, कर्मेन्द्रियाणि हवींषि, अहिंसा इष्टयः, त्यागो दक्षिणा-इति (प्राणाग्निहोत्रोपनिषदि ४-१)। अथ मा भूद्दया, वेदविहितत्वेन हिंसाप्येषा स्वर्गयोनिर्भविष्यति वस्तुतस्त्वस्याहिंसारूपत्वात्, तथोक्तम् - यज्ञे वधोऽवधः - इति (छान्दोग्योपनिषदि ८-१५-१)। मैवम्, हिंसाया स्वर्गहेतुत्वे सति नरकगमनाभावप्रसक्तेः, तदुक्तं त्वदीयैरेव - यूपं कृत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम्। यद्येवं गम्येत स्वर्ग, नरके केन गम्यते - इति(धर्मस्मृतौ ७)। ननूक्तमेवास्माभिर्यन्नैषा हिंसैव, यद्वा यज्ञानुभावेन हिंसालक्षणो दोषोऽपाक्रियत इत्यदोष इति चेत् ? न, असम्भवात्, અન્યત્ર પણ કહ્યું છે કે - આત્મા યજમાન છે, બુદ્ધિ પત્ની છે, સ્મૃતિ, દયા, ક્ષમા અને અહિંસા પત્ની સાથેની યાજિકાઓ છે, ૐકાર યુવ (ચૂપ ?) છે, આશા રથના છે, મન રથ છે, કામ પશુ છે, કેશ દર્ભ (તૃણવિશેષ) છે, બુદ્ધીન્દ્રિયો (ત્વચા, જિલ્લા વગેરે). યજ્ઞપાત્રો છે, કર્મેન્દ્રિયો હોમવાનું ઘી છે, અહિંસા યજ્ઞવિશેષો છે. ત્યાગ દક્ષિણા છે. આ રીતે તેઓએ સ્વયં પણ ભાવયજ્ઞ જ ઉપાદેય છે, એવો સ્વીકાર કર્યો છે. પૂર્વપક્ષ :- જુઓ, ભલે દયા ન હોય, તે હિંસાં પણ તેમના સ્વર્ગનું કારણ બની શકશે. કારણ કે તે વેદવિહિત હોવાથી વાસ્તવમાં અહિંસારૂપ જ છે. કહ્યું છે ને ? યજ્ઞમાં વધુ એ વધ નથી. ઉત્તરપક્ષ :- ના, જો હિંસા સ્વર્ગનું કારણ થાય, તો કોઈ નરકમાં જશે જ નહીં. જો તમારા ધર્મના જ સંતોએ શું કહ્યું છે - યજ્ઞનો થાંભલો કરીને, પશુઓની હત્યા કરીને, લોહીનો કાદવ - अहिंसोपनिषद् + भवदीया एवात्र साक्षिणः, यदाहुः- यथा पङ्केन पङ्काम्भः सुरया वा सुराकृतम्। भूतहत्यां तथैवेकां न यज्ञैर्माष्टुमर्हति - इति (भागवते १-८-५२)। तस्माद् भावयज्ञ एवाभियोगः श्रेयानिति स्थितम्। उपलक्षणमेतत्, तेनान्येषामपि मिथ्याचाराणामान्तरारातिपराभवपराङ्मुखानां प्रतिषेधो बोध्यः, एनमेव काक्वा कथयति कोहस्स य माणस्स यं माया लोभस्स निग्गहो नत्थि। किं काहिंति जडाओ तिदंड मुंडं व छारो वा॥३८॥ यत्र क्रोधस्य च मानस्य च मायाया लोभस्य च निग्रहो नास्ति, तत्र जटा, त्रिदण्डम्, मुण्डम् - मुण्डितं शिरो वा, કરીને, જો આ રીતે સ્વર્ગે જવાતું હોય, તો નરકમાં કોણ જશે ? પૂર્વપક્ષ :- અરે ભાઈ, અમે કહ્યું તો ખરું, કે આ હિંસા જ નથી. અથવા તો હિંસા હોય, તો પણ યજ્ઞના પ્રભાવે હિંસારૂપી દોષ જતો રહેશે માટે યજ્ઞમાં કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે સંભવિત નથી. આ બાબતમાં તમારા શાસકારો જ સાક્ષી છે, તેમણે કહ્યું છે - જેમ કાદવથી કાદવજળનો ડાઘો ભૂંસાઈ ન શકે. જેમ મદિરાથી થયેલું માલિન્ય મદિરા ન ધોઈ શકે, તેમ યજ્ઞો વડે જીવહત્યાનું પાપ ન ધોવાઈ શકે. માટે ભાવયજ્ઞમાં પ્રયત્ન કરવો એ જ કલ્યાણકર છે, એવું સિદ્ધ થાય છે. આ ઉપલક્ષણ છે, તેના પરથી તેનાથી આંતરશત્રુઓના પરાજય પ્રત્યે જેમાં પરામુખતા છે, તેવા બીજા પણ મિથ્યાચારોનો પ્રતિષેધ સમજવો જોઈએ. આ જ વાતને લંગોક્તિથી કહે છે - જ્યાં ક્રોધ, માન, માયા અને લોભનો નિગ્રહ નથી, ત્યાં જટા, ત્રિદંડ, મુંડન કે ભસ્મ શું કરશે ? Il3II. આંતરશત્રુઓનો પરાજય એ જ કોઈ પણ ધર્મસાધનાનું લક્ષ્યબિંદુ . તું - વી ૨. # - દૈસા રૂ. ૪.ઘ - ત્રી 33

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69