Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ * नानाचित्तप्रकरणम् - वा किमाह ? अस्माकमपि समये मिथ्याडम्बरिणस्तदभ्युपगमात्, तथा चाभिहितम् - नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि। शुद्धे तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव - इति (अध्यात्मकल्पद्रुमे १३-९)। मिथ्याडम्बरमेव शोचयति - कुच्चेण 'उरं घट्ट पिट्ठी घट्टा जडाकलावेण। पासं च कुंडियाए तहावि नो जाणिओ धम्मो॥४०॥ कूर्चेन - श्मश्रुणा, निष्परिकर्मतयातिलम्बमानेनोरः - वक्षःવગેરે પણ અનર્થોનો ભાર જ થશે ને ? બોલો, આમાં તમારું શું भंतव्य छ ? ઉત્તરપક્ષ :- અમે ક્યારે ના પાડી ? અમારા સિદ્ધાન્તમાં પણ મિથ્યા આડંબરીના ઉપકરણોને અનર્થોનો ભાર જ કહ્યો છે. અધ્યાત્મકલામમાં કહ્યું છે – ‘આજીવિકા, પત્ની, પુત્ર વગેરેની ચિંતા નથી, રાજાનો ડર નથી, પરમેશ્વર સિદ્ધાન્તનું તને જ્ઞાન છે, તો પણ તું શુદ્ધ ચારિત્રના પાલનમાં પ્રયત્ન કરતો નથી, તો હે ભિક્ષ ! તારા આ ઉપકરણોનો ભાર નરક માટે જ છે.' બસ ? શીલ નથી તો મિથ્યાડંબર અનર્થહેતુ છે, આ ન્યાય સર્વસામાન્ય છે. મિથ્યાડંબર પર જ શોક કરતા કહે છે - દાઢીથી છાતી ઘસાઈ ગઈ, જટા કલાપથી પીઠ ઘસાઈ ગઈ, કુંડિકાથી પડખા ઘસાઈ ગયા, તો પણ ધર્મને જાણ્યો નહીં. ||४०॥ દાઢીમાં કર્તાનાદિ કોઈ પરિકર્મ ન કરવાથી વધતી વધતી ઠેઠ છાતી સુધી આવી ગઈ અને તેના સતત સંપર્કથી જાણે છાતી ઘસાઈ १. ख. घ. - उरो। २. क.ग.च - घट्ट पुट्ठी घट्ठा०। ख.घ. - घट्ठो पट्टी घट्ठा। ३. घ - मुडि०। ४. क - तहवि। ५. ख - नय। घ - नवि। - अहिंसोपनिषद् र स्थलम्, घृष्टमिव घृष्टम् - सन्ततं तद्योगात्किणाङ्कितमिव सञ्जातम्, जटाकलापेन - अत्यन्तं वृद्धिमुपयातेन केशभारेण पृष्ठिः - पृष्ठम्, देहस्य पश्चाद्भाग इति यावत्, घृष्टा, पार्श्व च - शरीरपार्श्वभागः, कुण्डिकया कमण्डलुना घृष्टः। सुदीर्घतरतापसादिपयार्यः परिपालित इत्याशयः, तथापि धर्मः - अहिंसादिलक्षणः, न ज्ञातः - अवगतोऽपि न, आस्तां तदाचरणमिति भावः। किं तर्हि स करोतीत्यत्राह कुव्वयतिदंडधारी निल्लज्जो अहियवड्डवुक्कारो। तवनियमेसु असारो हिंडइ पच्चक्खओ गोणो॥४१॥ स्नानादिहिंसामयत्वेन कुत्सितं व्रतम् - कुव्रतम्, त्रिदण्डम् - परिव्राजकाद्युपकरणं, दुष्टमनःप्रभृति वा, ते धारयतीति ગઈ. તે જ રીતે અત્યંત વધી ગયેલા કેશભારથી શરીરનો પાછળનો ભાગ-પીઠ ઘસાઈ ગઈ. પડખાનો ભાગ કમંડળથી જાણે ઘસાઈ ગયો. આશય એ છે કે સુદીર્ઘ તાપસાદિ પર્યાયને પાળ્યો, તો પણ અહિંસાદિરૂપ ધર્મને જાણ્યો પણ નહીં. તે ધર્મના આચરણની તો વાત જ ક્યાં રહી ? પૂર્વપક્ષ :- તો પછી આટલા સમયથી કરે છે શું ? Gत्तरपक्ष :- मे हे छ - કુવ્રત અને ત્રિદંડનો ધારક, નિર્લજ્જ, અધિક મોટા અવાજે કરનારો, તપ-નિયમોમાં અસાર એવો પ્રત્યક્ષ બળદ ફરે છે. ॥४१॥ જેનું વ્રત સ્નાન, યજ્ઞ વગેરે હિંસામય હોવાથી કુત્સિત-ખરાબ १. ख - कुव्वतिदंडयधारी। घ - वुच्चइ तिदंडधारी। २. क - ०वजुकारो। ख. - वहुहेक्कारो। ग - वट्टपुक्कारो। घ - वट्ट पुक्कारो। च - वंडभोक्कारो।

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69