________________
+ नानाचित्तप्रकरणम्
ननु च वेदमन्त्रपाठसचिवस्य महायज्ञाभियोगस्यापि कथं निष्फलत्वमिति चेत् ? अत्राह -
जइ डहसि भरसहस्सं समिहाणं वेयमंतजुत्ताणं। जीवेसुवि नत्थि दया सव्वंपि निरत्थयं तस्स ॥३७॥
यदि वेदमन्त्रयुक्तानां समिधां भरसहस्रम्- सहस्रभारप्रमाणं यज्ञेन्धनम्, दहसि-हुतवहे जुहोषि, यदि कश्चिदेवं कुर्यात्, जीवेषु दया- करुणा तस्य हृदये नास्ति- न विद्यते, तदा तस्य सर्वमपि - महाव्ययेन क्रियमाणं यज्ञादि, निरर्थकम्- मुधा, स्वप्रयोजनહજારો બ્રાહાણોને જમણ પીરસાતુ હોય. સ્પષ્ટ અને શુદ્ધ વેદમંત્રોનો પાઠ થતો હોય. લાખો રૂપિયાનો વ્યય થતો હોય. સેંકડો પશુઓનો વિધિપૂર્વક હોમ થતો હોય, આટલા મહાન યજ્ઞની સાધના થતી હોય, તે નિષ્ફળ કેવી રીતે હોઈ શકે ?
ઉત્તરપક્ષ :- આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે –
જો વેદમંત્રયુક્ત ઈંધનોના હજાર ભાર બાળે છે, પણ જીવદયા નથી, તો તેનું બધું ય નિરર્થક છે. Il3II
યજ્ઞોમાં તન-મન-વચન-ધનનો મોટો ભોગ આપવામાં આવે છે, એ તો અમે પણ માનીએ છીએ. પણ ચાહે હજાર ભાર પ્રમાણ ઈંધણો પણ અગ્નિમાં હોમી દો, અર્થાત કોઈ યજ્ઞમાં આટલો બધો વ્યય પણ કરી દે, પણ તેના હૃદયમાં જીવો પ્રત્યે દયા ન હોય, તો મોટા ખર્ચા કરીને પણ કરેલ યજ્ઞ, જમણવાર વગેરે તેનું બધું જ ફોગટ છે. તેના પ્રયોજનને સિદ્ધ કરવા અસમર્થ છે.
વળી એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. કારણ કે જે સદુપાયભૂત હેતુ હોય તે વ્યતિરેક વ્યભિચાર ધરાવતો નથી. અર્થાત્ ધર્માનુષ્ઠાન ત્યારે જ સફળ થાય જ્યારે તેમાં જીવદયા હોય. જીવદયા એ જ છે. ૩,- ૪૦ ૨. 8.સુ.૪૫,૨ - સુયા.
- ઢસોના साधनायाप्रत्यलमिति यावत्। न चात्र किमपि चित्रम्, सदुपायभूते हेतौ व्यतिरेकव्यभिचारिताविरहादिति निपुणं निभालनीयम्। स्वर्गापवर्गहेतुस्तु भावयज्ञभूताऽहिंसैवेति तदात्मक एव यज्ञः कर्तव्यः, तदुक्तं परैरपि - ध्रुवं प्राणिवधो यज्ञे नास्ति यज्ञस्त्वहिंसकः। ततोऽहिंसात्मकः कार्यः सदा यज्ञो युधिष्ठिर !॥ इन्द्रियाणि पशून् कृत्वा, वेदी कृत्वा तपोमयीम्। अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञ यजाम्यहम्।। ध्यानाग्नौ जीवकुम्भं खेदमारुतदीपिते। सत्कर्मसमित्क्षेपै - દોસઁ કુત્તમ ! - તિ (ધર્મમૃતૌ ૪-૬) અન્યત્ર - आत्मा यजमानः, बुद्धिः पत्नी, स्मृतिर्दया क्षान्तिरहिंसा पत्नीસફળતાનો સાચો ઉપાય = સહેતુ છે. જે સઢેતુ હોય એના વિના કદી કાર્યની નિષ્પત્તિ ન થઈ શકે. જેને ન્યાયપરિભાષામાં વ્યતિરેકવ્યાતિ કહેવાય છે. ખોટો હેતું હોય તેના વિના પણ કાર્ય થાય. તેને વ્યતિરેક વ્યભિચાર કહેવાય. જીવદયા સઢેતુ છે. માટે તેમાં વ્યતિરેક વ્યભિચાર હોતો નથી. માટે જીવદયાની હાજરી ન હોય અને સફળતા મળે એવી કોઈ જ શક્યતા નથી. આ વાતને સૂક્ષ્મતાથી વિચારવી જોઈએ.
સ્વર્ગ અને મોક્ષનો હેતુ તો ભાવયજ્ઞરૂપ અહિંસા જ છે. માટે તદાત્મક યજ્ઞ જ કરવો જોઈએ. તેથી જ યજ્ઞમાર્ગી એવા જૈનેતરોએ પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠિર ! યજ્ઞમાં અવશ્ય પ્રાણીવધ થાય છે. માટે યજ્ઞ અહિંસક નથી જ. માટે સદા અહિંસાત્મક યજ્ઞ કરવો જોઈએ. ઈન્દ્રિયોને પશુ કરીને, તપોમયી વેદી કરીને અહિંસાની આહુતિ કરીને હું આત્મયજ્ઞ કરું છું.
હે શ્રેષ્ઠ ! જીવ રૂપી કુંભ પ્રતિષ્ઠિત હોય, નિર્વેદરૂપી પવનથી ધ્યાનરૂપી અગ્નિ પ્રજ્વલિત હોય, તેમાં શુભકાર્યોરૂપી ઈંધણો નાંખવા દ્વારા તું અગ્નિહોત્ર કર.”