________________
* नानाचित्तप्रकरणम् कामक्रोधौ विनिर्जित्य किमरण्ये करिष्यति ?। अथवा तावनिर्जित्य किमरण्ये करिष्यति ?- इति (इतिहासे)। तस्मात् सुशीलभावायैव यतितव्यम्, तद्यत्नमेवोपदिशति -
जिणे कोहं च माणं च, माया लोभं च निजिणे। अभयं देहि जीवाणं, गंगाए विय पुक्खरं ।।३५ ।।
क्रोधं च मानं च जयेत् - अनुदितं निगृह्णीयात्, उदितं च विफलीकुर्यात्, मायां लोभं च निर्जयेत् - न यथा पुनरुत्थानं स्यात्तथा पराकुर्यात्, जीवानामभयं देहि - षड्जीवनिकायस्य मत्तोऽभयमित्यभयदानं कुरु, सर्वथा प्राणातिपातविरतिं कुर्यादित्याનગરોમાં હોય. કારણ કે વાસ્તવિકરૂપે ઘર્મ સુશીલના હૃદયમાં રહેલો છે. માટે આશ્રમમાં રહેવું કે ગામમાં રહેવું વગેરેની વિચારણા વ્યર્થ છે. માટે જ ઈતિહાસમાં કહ્યું છે – કામ અને ક્રોધને જીતી લીધા પછી અરણ્યમાં રહીને શું કરશે ? અથવા તો કામ-ક્રોધને જીત્યા નથી, તો અરણ્યમાં રહીને શું કરશે ? માટે સુશીલપણાને મેળવવા માટે જ યત્ન કરવો જોઈએ. તે યત્ન કરવાનો જ ઉપદેશ આપે છે
ક્રોધ અને માનને જીતે, માયા અને લોભને જીતે, જીવોને અભય આપ, ગંગાજળ પણ આ જ છે.alઉપા.
ક્રોધ અને માનનો ઉદય ન થયો હોય ત્યારે તેમનો નિગ્રહ કરવો અને ઉદય થયો હોય તો તેને નિષ્ફળ કરવો એ કોઇ અને માન પરનો વિજય છે. એ રીતે માયા અને લોભ પર પણ વિજય મેળવવો જોઈએ, ફરી તેમનું ઉત્થાન ન થાય એ રીતે તેમને પરાસ્ત કરવા જોઈએ. છે. - નાદૃા ૨. .T. - મઠ્ઠાણું છું - મન્નતો ઈ - નન્દી / રૂ. 4 - પુષ્ય | ફુ - તુક્ષર - પુHI
- હિંસોના રૂ शयः। ननु च हिंसोपार्जितवृजिनानां तीर्थस्नानैरेव प्रक्षालनभावान्नास्माकं हिंसाविरतेः प्रयोजनमिति चेत् ? न, हिंसाजनितपापानां तत एव प्रतिघातानुपपत्तेः, न हि रुधिरोपरक्तं वस्त्रं रुधिरेणैव क्षाल्यमानं कदाचिदपि विशुद्धिमुपयाति। अत उक्तरीत्याऽभयदानमेव तदौषधम्। एतदेव प्रकारान्तरेणाह- गङ्गाया अपि - सुरस्रोतस्विन्या अपि, पुष्करम् - पावनं पानीयम्, अभयदानमिति गम्यते। आस्तां शेषाशेषतीर्थस्नानम्, गङ्गाजलावगाहनमप्यभयदानमेव, तस्यैव पापप्रक्षालनोपायत्वादिति हृदयम्।
વળી ‘ષકાયના જીવોને મારાથી અભય છે' આ રીતે જીવોને અભયદાન દે. અર્થાત્ સર્વથા પ્રાણાતિપાતવિરતિ કર.
પૂર્વપક્ષ :- જુઓ, હિંસાથી જે પાપો થશે, તે તો તીર્થોમાં સ્નાન કરવાથી જ ધોવાઈ જવાના છે. માટે અમારે હિંસાવિરતિનું કોઈ પ્રયોજન નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સ્નાન પણ હિંસા છે અને હિંસાથી થયેલું જે પાપ છે, તે હિંસાથી જ નષ્ટ થાય એ વાત ઘટતી નથી. લોહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી જ ધોવામાં આવે, તો તે કદી વિશુદ્ધ થતું નથી. માટે ઉપરોક્ત રીતે અભયદાન જ તે પાપોના પ્રતિકારનું સાધન છે.
આ જ વાત બીજા પ્રકારથી કહે છે - ગંગાનું પણ પવિત્ર પાણી અભયદાન જ છે. બીજા બધા તીર્થોમાં સ્નાન કરવાની વાત તો જવા જ દો, ગંગા જળમાં ડૂબકી મારવાથી તમને જે ફળ અપેક્ષિત છે એ ફળ અભયદાનથી જ મળી શકે તેમ છે. માટે અભયદાન જ ગંગાજળમાં ડુબકી છે, એવું બેઘડક કહી શકાય છે. કારણ કે તે જ પાપોને ધોવાનો ઉપાય છે.
પૂર્વપક્ષ :- ઠીક છે. જલના જીવોને પીડા આપનારા એવા તીર્થસ્નાનોથી સર્યું. અમે યજ્ઞો જ કરશું કારણ કે તેનાથી જ સ્વર્ગ
30