Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ नानाचित्तप्रकरणम् सव्वमेतं हि झाणाय सल्लचित्ते व सल्लिणो इति (ऋषिभाषितसूत्रे ३८/१३-१५) तदाहुः परेऽपि किमरण्येनादान्तस्य दान्तस्य तु किमाश्रमैः । यत्र यत्र वसेद्दान्तस्तदरण्यं तदाश्रमः - इति ( इतिहासे) एतदेव स्पष्टतरमाचष्टे - वणे वस दुस्सीलो, गामे वसउ सीलवं । जत्थ सीलं तहिं धम्मो, गामेसु नगरेसु वा ॥ ३४ ॥ विषयतृष्णादिदोषैर्दुष्टं शीलम् - चरित्रं यस्य सः - દુ:શીત:, वनेऽपि वसतु, नास्य दुःशीलत्वे काऽपि क्षतिः, प्रत्युत तद्वृद्धिरित्याशयः, उक्तं च- वनेऽपि दोषाः प्रभवन्ति रागिणाम् - સ્થાનો એના ધ્યાન માટે જ થાય છે. (અત્રે અતિ સંક્ષિપ્તમાં ભાવાર્થ આપ્યો છે. ઋષિભાષિતસૂત્રના રહસ્યો જાણવા વાંચો ઋષિભાષિતસૂત્રવૃત્તિ-આર્ષોપનિષદ્). આ જ વાત જૈનેતર ગ્રંથમાં પણ કરી છે – જે અદાંત છે, તેને વનવાસથી શું અને જે દાન્ત છે તેને આશ્રમોથી શું ? જ્યાં જ્યાં દાન્ત વસે, તે અરણ્ય છે અને તે આશ્રમ છે. આ જ પદાર્થને વધુ સ્પષ્ટ રીતે કહે છે - - ५७ દુઃશીલ ચાહે વનમાં વસે, સુશીલ ચાહે ગામમાં વસે, ગામોમાં કે નગરોમાં, જ્યાં શીલ છે ત્યાં ધર્મ છે. ।।૩૪।। જેનું ચરિત્ર વિષયતૃષ્ણા વગેરે દોષોથી દુષ્ટ છે, તે દુઃશીલ છે. તે ભલે ને તપોવનમાં રહે, તેના દુઃશીલપણાને ઉની આંચ પણ નહીં આવે, ઉલ્ટી દુઃશીલતાની વૃદ્ધિ જ થશે. ભર્તૃહરિએ કહ્યું છે ને - ‘રાગીઓને તો વનમાં પણ દોષોની અત્યંત વૃદ્ધિ જ થાય છે.' જેમ કોઈ કામીનું મન માત્ર કામમાં જ તન્મય હોય, તે ગમે ત્યાં જાય તેના મલિનભાવોમાં કોઈ ફરક નહીં પડે, તેમ તપોવન વગેરે પણ 29 अहिंसोपनिषद् ५८ इति। तपोवनाद्यपि दुःशीलस्य दुष्कर्माश्रवस्यैव निबन्धनम्, कामैकाध्यवसितकामिवदिति भावः, तदुक्तम् - दुहरूवा दुरंतस्स णाणावत्था वसुंधरा । कम्मादाणाय सव्वं पि कामचित्ते व कामिणो - તિ (ઋષિભાષિતે રૂટ-૨૬)| तदेषा दुःशीलवक्तव्यता, साम्प्रतं सुशीलस्य तामाह- शीलवान् शोभनशीलशाली, ग्रामेऽपि વસ્તુ, न काचिदस्य सुशीलत्वव्याहतिः, धर्माध्यवसायस्य यत्र तत्राप्यप्रतिहतत्वात्, एतदप्यस्य सुशीलत्वादेवेत्याह- यत्र शीलं तत्र धर्मः, ग्रामेषु नगरेषु वा, वस्तुतो धर्मस्य सुशीलहृदयाधिकरणत्वेन व्यवस्थिततयाऽऽश्रमादिनिवासचिन्ताया व्यर्थत्वादित्यभिप्रायः, उक्तं च - - દુઃશીલને અશુભભાવોમાં બાધક નહીં બને અને તેથી તેના અશુભભાવો તે ક્ષેત્રમાં પણ અસ્ખલિત રહેવાથી તેને તે ક્ષેત્ર પણ કથંચિત્ અશુભકર્મબંધનું જ કારણ થશે. ઋષિભાષિત સૂત્રમાં આ જ વાસ્તવિકતાને એક શ્લોકમાં કંડારી દીઘી છે – જેમ કામી ગમે ત્યાં જાય તેનું મન કામમાં જ રહેશે, તેમ જેને વિષયતૃષ્ણાદિ દોષોને કારણે ભયંકર પરિણામ ભોગવવાનું છે (દુષ્ટોઽનો ચર્ચ મ: - દુરન્ત:) તેને અનેક પ્રકારની અવસ્થાવાળી ભૂમિ પણ દુઃખરૂપ (દુ:ખના કારણભૂત પાપરૂપ) જ થવાની છે. એ જ્યાં પણ જાય, સર્વ ક્ષેત્ર તેને કર્માદાનનું જ નિમિત્ત થવાનું છે. આ દુઃશીલની વાત થઈ, હવે સુશીલની વાત કહે છે – જે સુંદર શીલ ધરાવે છે, તે ભલે ને ગામમાં પણ રહે, તેના સુશીલપણાને કોઈ બાધા નહીં આવે. કારણ કે તેનો ધાર્મિક અધ્યવસાય ત્યાં પણ અપ્રતિહત રહેશે. આમાં પણ કારણ તેનું સુશીલપણું જ છે, તેથી કહે છે – જ્યાં શીલ છે, ત્યાં ધર્મ છે, પછી તે ગામોમાં હોય કે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69