Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ नानाचित्तप्रकरणम् अइवायंते वि अन्ने न समणुजाणिज्जा - इत्यादि (पाक्षिकसूत्रे), તત્ - નમ્, ગૃતિ - સ્વીકૃતા. ननु यत्र कुत्राप्यहिंसा प्रतिपादिता, तद्दर्शनं गृह्यताम्, अलं सामग्र्यदुराग्रहेणेति चेत् ? न, तत्सामग्र्य एव धर्मस्य स्वरूपलाभसम्भवात्, एतदेव निदर्शनेन स्फुटयति जह उडुवइम्मि उइए सयलसमत्थम्मि पुन्निमा होइ। तह धम्मो वि दयाए होइ समत्थो समत्ताए॥२९॥ यथोडुपतौ - चन्द्रमसि, सकलसमर्थ उदिते - कान्तिसामग्र्येण तापादिनिरसनशक्ततया चोदयं प्राप्ते सति पूर्णिमा भवति, ન કરાવવી, અને જે હિંસા કરતા હોય તેની અનુમોદના પણ ન કરવી... ઈત્યાદિ, પૂર્વપક્ષ :- અરે ભાઈ, જ્યાં ક્યાંય પણ અહિંસાનું પ્રતિપાદન કરાયું છે. તે દર્શનનું ગ્રહણ કરી લો. આવી પરિપૂર્ણતાનો દુરાગ્રહ રાખવાથી સર્યું. ઉત્તરપક્ષ :- ના, અહિંસા પરિપૂર્ણ બને તો જ ધર્મનું અસ્તિત્વ સંભવિત છે. આ જ વાતને ઉદાહરણથી સ્પષ્ટ કરે છે - જેમ સકલ સમર્થ ચન્દ્ર ઉગે ત્યારે પૂર્ણિમા થાય છે, તેમ સમસ્ત દયા હોય ત્યારે જ ધર્મ પણ સમર્થ થાય છે. il૨૯li જ્યારે ચન્દ્રમાં સકલ હોય અર્થાત્ સોળે કળાએ સંપૂર્ણપણે સમગ્ર કાતિ સાથે ઉદય પામ્યો હોય, તથા સમર્થ હોય = તારાદિનો પ્રતિકાર કરવા સમર્થરૂપે ઉદય પામ્યો હોય ત્યારે જ પૂર્ણિમા થાય છે. તે સિવાયના કાળે પૂનમ હોતી નથી. કારણ કે જેટલા અંશે ચન્દ્રનો ઉદય નથી, તેટલા અંશે ચન્દ્ર અંધકારગ્રસ્ત હોવાથી અસમર્થ જ છે. ૬, - ૩વણ૨, ૪ - મોમ રે, - ૪. , તું. - મમત્તા ૬ = - अहिंसोपनिषद् + नान्यदा, यावतांशेनानुदयस्तावतांशेन तिमिरपरिकरितत्वेनासमर्थत्वानतिक्रमात्। तथा धर्मोऽपि दयायां समस्तायां सत्यामेव समर्थो भवति, अहिंसापरिपूर्णतायामेव दुर्गतिप्रपतज्जन्तुधारणलक्षणे स्वप्रयोजने धर्मः समर्थो भवतीति भावः, स एव च तत्त्वतो धर्मः, सान्वर्थत्वात्, आभासमात्रस्तदितरः, परितापहेतुरेव तद्ग्रहमित्युदाहरति जो गिण्हइ कायमणी वेरुलियमणित्ति नाम काऊण। सो पच्छा परितप्पड़ जाणगजाणाविओ संतो॥३०॥ यः - मुग्धमतिः, अयं वैडुर्यमणिरिति कृत्वा केनचित् તેમ ધર્મ પણ અહિંસા પરિપૂર્ણ બને ત્યારે જ સમર્થ બને છે. ધર્મનું પ્રયોજન છે દુર્ગતિમાં પડતાં જીવને ધારણ કરવાનું. આ પ્રયોજનને સિદ્ધ કરવા માટે ધર્મ ત્યારે જ શક્તિમાન બને છે, કે જ્યારે દયા સમસ્ત બને અને તે જ તાત્વિક ધર્મ છે. કારણ કે એ કક્ષામાં ઘર્મ પોતાના ઉપરોક્ત અન્વર્થને પ્રાપ્ત કરે છે. તે સિવાયનો તો ધર્મ નહીં પણ ધર્માભાસ છે. જેમ કે ગોહિંસાનો નિષેધ કરીને અશ્વમેઘ યજ્ઞના નામે ઘોડાની ભયંકર હિંસાનું વિધાન કરે તે ઘર્મમાં આંશિક દયા હોવા છતાં પણ પરિપૂર્ણ દયાના અભાવે તેને ધર્મ ન કહી શકાય. વળી એવા ધર્માભાસનું કોઈ ગ્રહણ કરે તો એ તેને પરિતાપનું જ કારણ થાય છે. અહીં દષ્ટાન્ન આપતાં કહે છે – જે ‘વૈદુર્યમણિ' એમ સમજીને કાયમણિ લે છે, તે પછી જાણકારથી જણાવેલો છતો પરિતાપ કરે છે. Il3ol. જેમ કોઈ મુગ્ધમતિ - ભોટ વ્યક્તિ હોય, તેને કોઈ ધૂર્ત છેતરી જાય અને તેથી તે સમજી લે કે ‘આ વૈડુર્યમણિ છે. તેથી તે મણિની 8. H.T.૫.૨.- ના ૨. - eff રૂ. ૨ - નઝ૦ |

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69