________________
* नानाचित्तप्रकरणम्
– ૪૩ नेत्याशयेनोक्तविषयमाह - ये - पण्डितत्वेनाभिमताः, सर्वकलानां प्रवराम् - अशेषकलासु श्रेष्ठाम्, धर्मकलाम् - वक्ष्यमाणसंयमादिकलात्मिकाम्, सव्वा कला धम्मकला जिणाइ - इत्युक्तेः (गौतमकुलके) सर्वकलाप्रवरत्वं धर्मकलायाः प्रत्येयम्। न जानन्ति - न संयमादिपरिणत्या संविदन्ति, एतदेव स्पष्टयति
संजमकला तवकला विन्नाणकला विणिच्छियकला य। जस्सेसा नत्थि कला सो विकलो जीवलोगम्मि॥२५॥
संयमकला - पञ्चाश्रवविरमणादिविधौ नैपुण्यम्, तपःकला - अनशनाद्यनुष्ठानपरिकर्मितता, विज्ञानकला - भावनाज्ञानએવા આશયથી કહે છે - જે પંડિતરૂપે માન્ય પુરુષો સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતા નથી, તેઓ અપંડિત છે. ધર્મકળા એ હવે કહેવાશે તે સંયમાદિ કળારૂપ છે. ગૌતમકુલકમાં કહ્યું છે કે ‘સર્વ કળાઓને ધર્મકળા જીતી લે છે. આ વચનથી સિદ્ધ થાય છે કે ધર્મકળા એ સર્વ કળાઓમાં શ્રેષ્ઠ છે.
ધર્મકળાને જાણવી એટલે માત્ર શુષ્ક ધાર્મિકજ્ઞાન મેળવવું એવું નહીં, પણ સંયમ વગેરેની પરિણતિથી તેનું સંવેદન કરવું. આ જ વાત સ્પષ્ટ કરે છે –
જેની પાસે સંયમકળા, તપકળા, વિજ્ઞાનકળા અને વિનિશ્ચયકળા આ કળાઓ નથી તે જીવલોકમાં વિકલ છે.ll૨૫ll
પંચ આશ્રવથી વિરમણ, પંચેન્દ્રિયવિજય, કષાયનિગ્રહ અને દંડત્રયવિરતિ આમાં નિપુણતા એ સંયમકળા છે. અનશનાદિ અનુષ્ઠાનથી પરિકર્મિતતા એ તપકળા છે, ભાવનાજ્ઞાનથી ભાવિતપણું એ વિજ્ઞાનકળા છે અને મોક્ષના સાધનનું સમ્યક્ આસેવન કરવા માટે બદ્ધકક્ષતા ૨. રઘુ.ઈ. - ofછર્ય | ૨. ઘ - ૦સેવા રૂ. ૩ - વાતો
- अहिंसोपनिषद् + भावितता, विनिश्चयकला - मोक्षसाधनसमासेवने बद्धकक्षता। यस्यैषा - अनन्तरोक्ता कला नास्ति, स जीवलोके विकल:विगतकलः, तत्त्वतः कलालेशविरहितः, कल्यते - हितार्थिना ज्ञायत इति कला - एवं सान्वर्थकलया वियुक्तत्वादित्यभिप्रायः।
ननु च संयमादिवियुक्ता अपि विशिष्टदेशनादिलब्धिशालिनो भवन्तीति कथमेषां विकलत्वमिति चेत् ? सामर्थ्य सत्यपि स्वयमनाचरतो देशकस्य नटकल्पत्वादिति गृहाण, एतदेव गमयतिपढइ नडो वेरग्गं निविजिजा बहुओ जणो जेणं । पढिऊण तं तह सढो जालेण जलं समोयरइ ॥२६॥ એ વિનિશ્ચયકળા છે. જેની પાસે આ કળાઓ નથી તે જીવલોકમાં વિકલ = કલારહિત છે. અર્થાત તેને બીજી અનેક કળાઓ હોવા છતાં પણ તાત્વિક દૃષ્ટિએ તેનામાં કલાનો છાંટો પણ નથી. કલાની વ્યુત્પત્તિ જ એ છે કે જેનું કલ્યાણકામી વડે કલન કરાય- જે જણાય. આ રીતે અન્વર્થસહિત એવી કલાથી રહિત હોવાથી તે વિકલ છે, એવો અહીં અભિપ્રાય છે.
પૂર્વપક્ષ :- સંયમ વગેરેથી રહિત હોય તેઓ પણ વિશિષ્ટ દેશના વગેરે લબ્ધિઓને ધરાવતા હોય છે, તો તેઓને વિકલ શી રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :- વિકલ શબ્દ તો હજુ અલ્પોક્તિ છે. વાસ્તવમાં તો જે પોતે છતી શક્તિએ આચરણ નથી કરતો એ ઉપદેશક નટ જેવો છે. આ જ વસ્તુ કહે છે –
નટ વૈરાગ્ય વાંચે છે, તેનાથી ઘણા લોકો નિર્વેદ પામે છે. તે રીતે તેને વાંચીને શઠ જાળ લઈને પાણીમાં ઉતરે છે..રિકા ૬. વક્ર - ૦૨ના ૨. g. T.ઘ. - વહુના રૂ. #.S.T.ઘ.. - નીર્તન | ૪, - નમી ૩.T.ઈ.૨.- નો છે. 4 - 03/