________________
Ye
+नानाचित्तप्रकरणम्शक्ताक्षरविचित्रे - समर्थवर्णादिवैविध्योपेते, प्रवचने- सिद्धान्तावबोधे सत्यपि, यैर्धर्मो न ज्ञातः - अहिंसासारत्वेन धर्मो नावયુદ્ધઃ, તૈઃ - પ્રન્થવીટરૌરસપ્રાર્થઃ, નવર - વનમ્, તુષા: - धान्यत्वचः, खण्डिताः - निष्पिष्टाः, निष्फल एव तेषां विद्यार्जनपरिश्रमः, अन्धस्य दीपकोटिवदिति भावः, उक्तं च - सुबहु पि सुयमहीयं, किं काही चरणविप्पमुक्कस्स। अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडि वि - इति (आवश्यकनियुक्ती - ९८)। कथं तर्हि विद्यासाफल्यमित्यत्राह -
समविसमं पि पढंता विरया पावेसु सुग्गई जंति।
सुट्ठ वि सक्कयाढा दुस्सीला दुग्गई जंति ॥२२॥ વર્ણ વગેરેની વિચિત્રતાથી યુક્ત એવો શાસ્ત્રીય બોધ હોવા છતાં પણ જેમણે અહિંસાસારમય ઘર્મને જાણ્યો નથી તેઓ પુસ્તકના કીડા જેવા અજ્ઞાની જ છે. તેમણે માત્ર ફોતરાઓને જ ખાંડ્યા છે. જેમ ફોતરા ખાંડવાથી કોઈ ફળ ન મળે, તેમ તેમના ભણતરનું પણ કોઈ ફળ નથી. જેમ આંધળાઓને કરોડો દીવા નિષ્ફળ છે, તેમ તેમનો વિધાર્જનનો પરિશ્રમ પણ નિષ્ફળ છે, કહ્યું છે ને – જેમ આંધળાની સામે પ્રદીપ્ત કરેલા લાખ કરોડ દીવા હોય, તેમ ચારિત્રહીન ઘણું શ્રુત ભણી લે, તો ય તેને શું લાભ થશે ?
પૂર્વપક્ષ :- તો પછી શી રીતે વિધા સફળ થશે ? ઉત્તરપક્ષ :- તે જ કહે છે -
જેઓ સમ-વિષમ પણ ભણે છે, છતાં પણ પાપોથી વિરત છે, તેઓ સદ્ગતિમાં જાય છે. જેઓ સારી રીતે સંસ્કૃત પાઠવાળા હોય પણ દુ:શીલ હોય તેઓ દુર્ગતિમાં જાય છે. ૧. ૪ - મwથા , ઘ. - સોrr$ ૨, ૪ - સુવાથ૦/ રૂ. 1. - પાટી 1 - ગ્યાતા
- દૈસનવ समविषममपि पठन्तः - ज्ञानावरणकर्मतीव्रतानुभावेनानाभोगादिदोषाद्यथातथमनधीयाना अपि, पापेषु विरताः - चारित्रमोहक्षयोपशमबलेन कृतहिंसादिवृजिनविरतयः, सद्गतिम् - सुदेवमानुषलक्षणाम्, यान्ति - प्राप्नुवन्ति, चरणयुक्तस्य तादृशश्रुतस्यापि सुगतिदीपिकोपमत्वात्, माषतुषमुनिवत्, तदाह- अप्पं पि सुयमहीयं, पयासयं होइ चरणजुत्तस्स। इक्को वि जह पईवो सचक्खुअस्सा પાસે તિ - (ાવથનિર્યુtૌ - ૨૧) | ___ एतदेव व्यतिरेकेणाऽऽह - सुष्ठ्वपि - अभ्यासाद्यतिशयेन समीचीनतरमपि, सत्कृतपाठाः - स्वनामवदधीतसिद्धान्ताः, दुःशीलाः - कुचरित्राः, हिंसादिकलङ्कितवृत्ता इति भावः, दुर्गतिम् - कुदेवमानुषनारकतिर्यग्लक्षणाम्, यान्ति - हिंसादिपापानुभावेन
જેમને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ઉદય છે અને તેથી તેઓ અનાભોગ વગેરે દોષને કારણે યથાર્થ પાઠ કરી શકતા નથી, પણ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમને કારણે તેમણે હિંસા વગેરે પાપોથી વિરતિ કરી છે, તેઓ સુદેવ-સુમાનુષરૂપ સદ્ગતિમાં જાય છે. કારણ કે જે ચારિત્રયુક્ત છે, તેના માટે તો તેવું અનાભોગાદિવાળું ગૃત પણ સદ્ગતિના દીવડા જેવું છે, માષતુષ મુનિની જેમ. શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે - જેમ એક પણ પ્રદીપ ચક્ષુમાન વ્યક્તિને પ્રકાશ આપે છે, તેમ ચારિયુક્ત વ્યક્તિ અલ્પ ગ્રુત ભણે, તે પણ તેને પ્રકાશક થાય છે.
આ જ વાતને વ્યતિરેકથી કહે છે - જેઓ અભ્યાસાતિશયથી સારી રીતે સમ્યક્મણે પોતાના નામની જેમ સિદ્ધાન્તોને કંઠસ્થ કરી લે, પણ તેઓ દુઃશીલ હોય અર્થાત્ કુચારિત્રી હોય = હિંસા વગેરેથી કલુષિતવૃતવાળા હોય તો તેઓ કુદેવ- કુમાનુષ-નરક-તિર્યય ગતિ રૂપ દુર્ગતિમાં જાય છે. તેમના હિંસાદિ પાપો જ તેમને દુર્ગતિમાં લઈ
20