Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ * नानाचित्तप्रकरणम् - - नैव भोगानुरागमनुगच्छति, तदेव तपः - क्षायोपशमिकात्मपरिणामः, क्षायोपशमिकं ज्ञेयम्- इत्युक्तेः (अष्टकप्रकरणे ११૮), તથા રો તુતિ નૈવ વિષયતૃનો મતિ, ૪ Uવ સાધુ , इतरस्य वेशविडम्बकमात्रत्वात्, तदाह - गृहीतलिङ्गो विषयाभिलाषी० विडम्बनं नास्ति ततोऽधिकं हि - इति (हृदयप्रदीपे १९), तथा यो न रुष्यति स मुनिः, उपशमसारत्वान्मुनिभावस्य। ननु કરે તે જ તપ = ક્ષાયોપથમિક આત્મપરિણામ છે. પૂર્વપક્ષ :- તપ તો અશાતાના ઉદયરૂપ હોવાથી ઔદયિક છે. તેને તમે ક્ષાયોપથમિક કેમ કહ્યું ? ઉત્તરપક્ષ :- જો તપ અશાતાના ઉદયરૂપ હોય તો બધા દુઃખી જીવોને તપસ્વી માનવા પડશે. માટે તપ ઔદયિક નહીં પણ ક્ષાયોપથમિક જ માનવું જોઈએ. આ વિષે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટક પ્રકરણમાં વિશદ વિચારણા કરી છે અને તપ ક્ષાયોપથમિક અને સુખરૂપ જ છે, એવું સિદ્ધ કર્યું છે. - તથા જે લોભાય નહી - વિષયતૃષ્ણા ન ઘરાવે તે જ સાધુ છે. તે સિવાય કોઈ દેખાવથી સાધુ હોય, તો પણ વાસ્તવમાં તો વેશવિડંબક છે. કહ્યું છે ને – મુનિચિહ્નનું ગ્રહણ કરીને, અર્થાત્ વેશને ધારણ કરીને પણ જો કોઈ વિષયાભિલાષી હોય, તો તેનાથી વધુ કોઈ વિડંબના નથી. તથા જે કોળે ન ભરાય તે મુનિ છે. કારણ કે મુનિભાવ ઉપશમરૂપી સારવાળો છે. પૂર્વપક્ષ :- અમે તો ‘હિંસાવિધાયક ધર્મ કેમ ન બને ?’ એટલું જ પૂછ્યું હતું તો તેના જવાબમાં બીજી વાતો પણ કેમ કહી ? ઉત્તરપક્ષ :- એક અલંકાર છે. જેનું નામ છે ઉલ્લેખ. આ અલંકારમાં પ્રસ્તુત સાથે પ્રસ્તુતની પણ રજૂઆત કરાય છે. પરિણામે પ્રસ્તુત વસ્તુનું વજન પડે છે અને અભિવ્યક્તિમાં ધબકાર - अहिंसोपनिषद् + मुण्डितत्वाद्येव तल्लक्षणमस्तु, इत्थमेव व्यवहारयोगादिति चेत् ? अत्राह न य मुंडिएण समणो, न ओंकारेण बंभणो। न मुणीऽरन्नवासेण, कुसचीरेण न तावसो॥१४॥ न च - नैव, मुण्डितेन - मस्तकमुण्डनमात्रेण, श्रमणः - भावश्रामण्यशाली भवति, नटादेरपि तत्त्वप्रसक्तेः। नाप्योंकारेण - प्रणवप्रोच्चारणमात्रेण ब्राह्मणः - ब्रह्मचर्यालकृतो भवति, तत પૂરાય છે. માટે તેમાં દોષ નથી. પૂર્વપક્ષ :- ઠીક છે, પણ તમે તેમાં મુનિનું જે લક્ષણ કર્યું, તેમાં થોડો ફેરફાર કરીએ તો કેમ ? જે મુંડિત માથાવાળો હોય કે જે ભગવા વેશવાળો હોય તે મુનિ આટલું જ લક્ષણ રાખીએ. આ જ રીતે મુનિપણાનો વ્યવહાર પણ થઈ શકશે. ઉપશમ તો કોણ જોવા જવાનું છે ? જેને મુંડિત માથુ હોય તે મુનિ, આ રીતે મુનિપણાનો વ્યવહાર સરળતાથી થઈ શકશે. ઉત્તરપક્ષ :- પરમર્ષિ આ જ પ્રશ્નનો પ્રત્યુતર આપી રહ્યા છે મુંડનથી શ્રમણ ન કહેવાય. કારથી બ્રાહ્મણ ન કહેવાય. અરણ્યવાસથી મુનિ ન કહેવાય. કુશરીરથી તાપસ ન કહેવાય. II૧૪ll મુંડનમાઝથી ભાવશ્રામસ્યથી સંપન્ન પારમાર્થિક શ્રમણ ન જ થઈ શકે. જો મુંડનમાત્રથી સાચા શ્રમણ થઈ શકાતું હોય, તો તો નાટકિયાઓ પણ સાચા શ્રમણ થઈ જશે.. વળી ૐકારમાત્રથી બ્રાહમણ પણ ન થઈ શકે. કારણ કે જો પ્રણવમંત્રના ઉચ્ચારથી જ બ્રાહ્મણ થઈ જવાતું હોય, તો નટડાઓ પણ બ્રાહ્મણ થઈ જશે, કારણ કે એવો ઉચ્ચાર તો તેઓ પણ કરે જ છે. પૂર્વપક્ષ :- ઠીક છે, અમે ફેર વિચાર કરીએ. જે અરણ્યમાં રહે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69