Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ * नानाचित्तप्रकरणम् - - ૨૨ लट्ठति सुंदरं ति य सव्वो घोसेइ अप्पणो पणियं। कइएण वि पित्तव्वं सुंदर ! सुपरिक्खिउं काउं ।।६।। सर्वोऽपि विक्रेताऽऽत्मनः पणितं लष्टं मनोहरम्, इति सुन्दरमिति च घोषयति, अन्यथा तद्विक्रयदुःसम्भवात्। नन्वेवं सुन्दरेतरविवेको दुर्घट इति किङ्कर्तव्यतामुग्धं साम्ना शिक्षयति - हे सुन्दर ! हे शोभनाशय ! क्रयितेनापि - क्रयणविधिनाऽपि, उचितमूल्यार्पणेनापीत्यर्थः, न ह्युचितमूल्यदानेन लब्धं सुन्दरमेव भवतीति नियमोऽस्तीत्याशयः। कथमित्याह- सुपरीक्षितं कृत्वा, ग्रहीतव्यम्વયનો વડે પોતે સ્વીકારેલી અહિંસાનું માહાત્ય સ્વીકારે જ છે. તો પછી એક જ રૂપે લક્ષણનું નિયમન શા માટે કરો છો ? ઉત્તરપક્ષ :- પરમર્ષિ આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે - બધા પોતાના માલને મનોહર અને સુંદર તરીકે ઘોષિત કરે છે. હે સુંદર ! ખરીદીને પણ વસ્તુ લે ત્યાં સારી રીતે પરીક્ષા કરીને લેવી જોઈએ. llll. દરેક વેપારી પોતાના કરિયાણા આદિ વેંચાણના માલ વિષે ‘આ સુંદર છે’ અને ‘આ મનોહર છે” એવી ઘોષણા કરે છે. કારણ કે જો તે એવી ઘોષણા ન કરે તો તેના માલના વેંચાણનો સંભવ ઘણો ઓછો છે. પૂર્વપક્ષ :- અચ્છા, તો આ રીતે તો આ સુંદર છે અને આ સુંદર નથી આવો વિવેક જ નહીં થઈ શકે, તો શું કરવું ? ઉત્તરપક્ષ :- હે સુંદર આશયવાળા ! હવે તું સમજ્યો ? એવો નિયમ નથી કે, તું ઉચિત મૂલ્ય આપીને ખરીદે છે, મફત નથી લેતો, એટલે એ વસ્તુ સુંદર જ હોય. માટે તું ખરીદીને પણ વસ્તુ લે ત્યારે સારી રીતે પરીક્ષા કરીને જ તે વસ્તુ લેવી જોઈએ. 3. તું - વિા ૨. * - #યTI રૂ. ..T. - વિનાયા २२ - अहिंसोपनिषद् क्रेतव्यम्, स्वीकर्तव्यमित्यर्थः। ननु कथं विक्रेता सर्वमपि स्वभाण्डं सुन्दरमेव ब्रूयादित्यत्राह'णिच्छंति विक्किणंता मंगुलपणियं पि मंगुलं वुत्तुं। सव्वे सुंदरतरयं उच्चतरागं च घोसंति॥७॥ विक्रयन्तः - विक्रयणप्रवृत्ता व्यवहारिणः, आत्मीयमसुन्दरपणिकमपि - अशुद्ध्यादिदोषदुष्टमपि भाण्डम्, इदमसुन्दरमिति वक्तुं नेच्छन्ति, तथोक्ते विक्रयणाभीष्टलाभवञ्चनाप्रसङ्गात्। ततः सर्वेऽपि निजं भाण्डमितरभाण्डात्सकाशात्सुन्दरतरमुच्चतरं चेति घोषयन्ति। यत एवम् - પૂર્વપક્ષ :- પણ વેપારી પોતાના સારા-નરસા બધા માલને સુંદર જ શા માટે કહે છે ? ઉત્તરપક્ષ :- એ જ કહે છે – વેપારીઓ નરસા માલને પણ નરસો કહેવા ઈચ્છતા નથી. તેથી બધા વેપારીઓ પોતાના માલને વધુ સુંદર અને વધુ ઊંચા તરીકે ઘોષિત કરે છે. છિના વેંચાણમાં પ્રવૃત્ત વેપારીઓ પોતાનો જે અસુંદર માલ હોય, અશુદ્ધિભેળસેળ વગેરે દોષોથી દૂષિત હોય, તે માલ વિષે પણ ‘આ અસુંદર છે' એવું કહેવા ઈચ્છતા નથી. કારણ કે તેવું કહે તો તેના વેંચાણથી જે વાંછિત લાભ મળવાનો હોય તેનાથી પોતે વંચિત થઈ જાય. તેથી બધા વેપારીઓ એમ જ કહે છે કે અમારો માલ જ બીજા બધા કરતાં વધુ સુંદર છે, અને વધુ ઉંચી ગુણવત્તાવાળો છે. જેથી આવુ છે – ૨. * - દિલ્ડં૨. * - વિક્ષrio | રૂ. ૩ - ૦ના | ૪. ૪ - रतरयं लट्टतरागं। ग - रतरगं उच्चतरागं।

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69