________________
કેવલિભુતિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨-૩ કેવલીને ઇંદ્રિયજન્ય મતિજ્ઞાન નથી. તેથી મતિજ્ઞાનથી વેદ્ય એવું સુખ-દુઃખ નથી. માટે મતિજ્ઞાનથી વેદ્ય એવું સુધાવેદનીય કેવલીને નથી, તેથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. રા. શ્લોક :
मोहात्परप्रवृत्तेश्च सातवेद्यानुदीरणात् ।
प्रमादजननादुच्चैराहारकथयापि च ।।३।। અન્વયાર્થ :
ઘ અને મોટા-મોહને કારણે પરપ્રવૃ: પરપ્રવૃત્તિ હોવાથી સાતવેદ્યાનુવીરપત્રસાલાવેદનીયનું અનુદીરણ હોવાથી ઘ=વળી મારવથથાપક આહારકથાથી પણ ૩ā: અત્યંત પ્રમાનનના=પ્રમાદનું જતન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્યાય છે. . શ્લોકાર્ચ -
અને મોહને કારણે પરપ્રવૃતિ હોવાથી, સાતાવેદનીયનું અનુદીરણ હોવાથી, વળી આહારકથાથી પણ અત્યંત પ્રમાદનું જનન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ બ્લોક-૫ સાથે અન્વય છે. 13. ટીકા :
मोहादिति-मोहात्=मोहनीयकर्मणः, परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेः, निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । सातवेद्यस्य सातवेदनीयस्य, अनुदीरणात्, सातासातमनुजायुषामुदीरणाया: सप्तमगुणस्थान एव निवृत्तेः केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गात् । च-पुन:, आहारकथयाप्युच्चैरत्यर्थं प्रमादजननादाहारस्य सुतरां तथात्वात् ।।३।। ટીકાર્ય :
મોદાત્ ..... મનુષપા મોહથી=મોહનીય કર્મને કારણે પરપ્રવૃત્તિ હોવાથી= પરદ્રવ્યમાં પ્રવૃત્તિ હોવાથી, નિર્મોહી છતા એવા કેવલીભગવંતને આહારાદિ પરદ્રવ્યની અનુપમતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org