________________
૬૬
શ્લોકાર્થ :
વેદનીયકર્મમાં જે ઉદીરણાકરણ છે, તે પ્રમાદથી વ્યંગ્ય છે. તેના તત્ત્વને નહિ જાણનારો એવો તું=દિગંબર, સ્થૂલ બુદ્ધિથી ખેદ પામે છે. ૧૮II
ટીકા :
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
उदीरणाख्यमिति - [ अत्र] उदीरणाख्यं करणं यदान्तरशक्तिविशेषलक्षणं प्रमादव्यङ्ग्यं वर्तते, तस्य तत्त्वं स्वरूपम्, अजानानः स्थूलया धिया बहिर्योगमात्रव्यापारगोचरया खिद्यसे त्वं, योगव्यापारमात्रस्य तदाक्षेपकत्वे ततो मनोयोगेनाप्यप्रमत्ते सुखोदीरणप्रसङ्गात्, तदीयसुखस्य ज्ञानरूपत्वे सुखान्तरस्यापि तथात्वप्रसङ्गात्, सुख्यहमित्यनुभवस्य चाप्रमत्तेऽप्यक्षतत्वादिति ।। १८ ।।
ટીકાર્ય :
[ अ ] उदीरणाख्यं વિઘસે ત્વમ્, અહીં=દનીયકર્મમાં, જે આંતરશક્તિવિશેષસ્વરૂપ ઉદીરણાકરણ છે, તે પ્રમાદથી વ્યંગ્ય વર્તે છે. તેના તત્ત્વને=વેદનીયકર્મની ઉદીરણા પ્રમાદથી વ્યંગ્ય છે તેના સ્વરૂપને, નહિ જાણનારો તું બહિર્યોગમાત્ર-વ્યાપારગોચર સ્થૂલબુદ્ધિથી ખેદ પામે છે.
પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બાહ્યયોગમાત્રના વ્યાપારથી વેદનીયકર્મની ઉદીરણા થતી નથી, પરંતુ પ્રમાદથી થાય છે. તેની પુષ્ટિ કરવા માટે હેતુ કહે છે -
.....
યોનવ્યાપાર ..... પ્રસાાત્, યોગવ્યાપારમાત્રનું તેનું આક્ષેપકપણું હોતે છતે= વેદનીયકર્મની ઉદીરણાનું આક્ષેપકપણું હોતે છતે, તેનાથી=યોગવ્યાપાર માત્રથી, મનોયોગ દ્વારા પણ અપ્રમત્તમાં=અપ્રમત્ત મુનિમાં, સુખની ઉદીરણાનો પ્રસંગ છે.
1
અહીં દિગંબર કહે કે અપ્રમત્ત મુનિઓને જે સુખ થાય છે તે જ્ઞાનરૂપ છે, સાતારૂપ નથી. માટે જ્ઞાનરૂપ સુખ માટે કરાતા મનોવ્યાપારથી સાતાની ઉદીરણાનો પ્રસંગ આવે નહિ. માટે અપ્રમત્ત મુનિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવશે નહિ. તેથી બીજો હેતુ કહે છે
Jain Education International
तदीयसुखस्य તથાત્વપ્રસાત્, તેમના સુખનું=અપ્રમત્ત મુનિના સુખનું, જ્ઞાનરૂપપણું હોતે છતે, સુખાંતરના પણ=અપ્રમત્ત મુનિઓને જે ઉપશમરૂપ
For Private & Personal Use Only
www.jainelibrary.org