________________
૯૦
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૪ જોવાયેલું છે.) કેવલીમાં મુત્યાદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે તારા પક્ષને દિગંબરના પક્ષને, ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધા પ્રાપ્ત થાય છે. ર૪ll ટીકા :
भुक्त्यादीति-भुक्त्याद्यदृष्टेन भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा, सम्बद्धं तनो:-शरीरस्य, स्थापकमदृष्टं दृष्टमिति शेषः, तत्त्यागे केवलिन्यभ्युपगम्यमाने त्वत्पक्षभक्षणराक्षसी दृष्टबाधा समुपतिष्ठते, तथा च तद्भयादपि तव नेत्थं વન્યના હિતાર્વતિ ભાવ: ૨૪ ટીકાર્ય :
મુવજ્યારે .... તિ શેષ:, ભુક્તિ આદિના અદષ્ટ સાથે ભોજનાદિ ફળના હેતુ એવા જાગૃત વિપાકવાળા કર્મની સાથે સંબદ્ધ એવું તનુનું શરીરનું, સ્થાપક એવું અદષ્ટ જોવાયેલું છે.
શ્લોકમાં “કૃષ્ટમ્ એ પદ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં કૃમિતિ ષ કહેલ છે.
તજ્યારે ..તિ માવ: |તેનો ત્યાગ સ્વીકારાયે છતે-કેવલીમાં મુક્તિ આદિના અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે, તારા પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધા ઉપસ્થિત થાય છે, અને તે રીતે=કેવલીમાં ભક્તિ ન
સ્વીકારવામાં આવે તો દષ્ટબાધાની પ્રાપ્તિ છે તે રીતે, તેવા ભયથી પણ દષ્ટબાબાના ભયથી પણ, તારી-દિગંબરની, આ પ્રકારની કલ્પના-કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારની કલ્પના, હિતાવહ નથી, એ પ્રકારે ભાવ છે. ૨૪
* મુવત્યાન - અહીં ૩ થી પાનનું અદષ્ટ, શ્વાસોચ્છવાસનું અદષ્ટ આદિ ગ્રહણ કરવું.
તમયાપિ તવ નેત્યે ઉત્પના હિતાવહ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે દૃષ્ટબાધા ન હોય, છતાં યુક્તિથી સંગત ન થતી હોય તેવી કલ્પના=કેવલી ભોજન કરતા નથી, એ પ્રકારની કલ્પના, યુક્ત નથી, પરંતુ દૃષ્ટબાધાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org