Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
અન
૧૦૬
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ અવતરણિકા :
શ્લોક-પમાં દિગંબરોએ કહેલ કે આહાર ગ્રહણ કરવાથી વ્યાધિની ઉત્પત્તિ થઈ શકે છે, તેથી કેવલીભગવંત આહાર ગ્રહણ કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
स्वतो हितमिताहाराद् व्याध्युत्पत्तिश्च कापि न ।
ततो भगवतो भुक्तौ पश्यामो नैव बाधकम् ।।२८।। અન્વયાર્થ -
=અને સ્વત: પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી હિતમતાદાર =હિત-મિત આહારને કારણે પિત્રાવ્યુત્પત્તિ =કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ ન=નથી, તત:તેથી=શ્લોક-૭ થી અત્યાર સુધી બતાવ્યું તેથી આવતા=ભગવાનની મુવક ભક્તિમાંગકવલભોજનમાં, વાધવ પરવામ: નેત્ર=અમે બાધક જોતા નથી જ. l૨૮ શ્લોકાર્ચ - પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી હિત-મિત આહારને કારણે કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ નથી. તેથી શ્લોક-૭થી અત્યાર સુધી બતાવ્યું તેથી, ભગવાનની ભક્તિમાં અમે બાધક જોતા નથી જ. ll૨૮ll ટીકા :
स्वत इति-स्वत: पुण्याक्षिप्तनिसर्गतः, हितमिताहारात् व्याध्युत्पत्तिश्च कापि न भवति, ततो भगवतो भुक्तौ कवलभोजने नैव बाधकं पश्यामः, उपन्यस्तानां तेषां निर्दलनात्, अन्येषामप्येतज्जातीयानामुक्तजातीयतर्केण निर्दलयितुं शक्यत्वात्, इति तत्त्वार्थिना दिगम्बरमतिभ्रमध्वान्तहरणतरणिरुचिरध्यात्ममतपरीक्षा નિરીક્ષvીયા સૂધિયા શારદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146