________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૫
લ્પ નવુ ..... જિયતે, નનુ થી દિગંબર કહે છે કે ભક્તિ આદિના વિપરીત પરિણામથી મુક્તિ આદિના વિપરીત પરિણામરૂપ અભોજનભાવનાના પરિણામથી, ભક્તિ આદિ અદષ્ટનું મોહરૂપ ઘણી સામગ્રી વગર સ્વકાર્યઅક્ષમપણાસ્વરૂપ તનુપણું જ કરાય છે.
તનુસ્થાપ.. નિરુવે, તqસ્થાપક અદષ્ટની પણ તદ્ભવબાહ્યયોગક્રિયાને કેવલી અશરીરભાવનાથી વિરોધ કરે જ છે.
અહીં પ્રશ્ન થાય કે શરીરસ્થાપક અદૃષ્ટ જો કેવલીને તનુ થયેલ હોય તો કેવલી અશરીરવાળા કેમ થઈ જતા નથી, તેથી દિગંબર કહે છે --
શરીર.... કૃતિ રે, વળી પૂર્વમાં જ નિષ્પાદિત એવું શરીર બાધ કરવા માટે સમર્થ નથી=અશરીરમાવના શરીરનો બાધ કરવા માટે સમર્થ નથી, એથી અમને કોઈપણ દોષ નથી=જેમ અભોજનભાવનાથી મુક્તિ આપાદકકર્મ તનુ થાય છે, માટે કેવલીને ભક્તિ નથી, તેમ અશરીરભાવનાથી શરીરઆપાદક અદષ્ટ તન થાય છે, તેથી કેવલીના શરીરની નિવૃત્તિની આપત્તિ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું એ રૂપ કોઈપણ દોષ દિગંબરને, નથી. એ પ્રમાણે દિગંબર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે.
ન, વિપરીત પરિધામ...... વિશેષામાવત્િ એ પ્રમાણે ન કહેવું; કેમ કે ભુક્તિ આદિનું વિપરીત પરિણામથી નિવાર્યપણું હોતે છતે=ભુક્તિ આદિનું અભોજન-ભાવનારૂપ વિપરીત પરિણામથી તિવર્યપણું હોતે છતે, તેના અદષ્ટતું ભુક્તિઆપાદક અદષ્ટતું, રાગાદિના અર્જક અદષ્ટની જેમ યોગના પ્રકર્ષવાળા એવા ભગવાનમાં વિપરીત ભાવનાના યોગના પ્રકર્ષવાળા એવા ભગવાનમાં, નિક્ળપણાની આપત્તિ હોવાથી=મુક્તિ આદિના અદૃષ્ટની નિક્ળપણાની આપત્તિ હોવાથી, વિશેષતો અભાવ થાય મોહની ઘણી સામગ્રી વગર સ્વકાર્યઅક્ષમપણા સ્વરૂપ ભુક્તિ આદિના અદષ્ટના તનુપણારૂપ વિશેષનો અભાવ થાય.
અહીં દિગંબર કહે કે રાગાદિઅર્જક કર્મ ઘાતિપ્રકૃતિ છે, અને ભક્તિ આદિ અર્જક કર્મ અઘાતિપ્રકૃતિ છે. તેથી અભોજનભાવનાથી મુક્તિ આદિનાં આપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org