Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 115
________________ ૮૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૩ વ્યાપારકપણાથી જ ઉપયોગપણું હોવાથી ચિરકાળ ઔદારિક શરીરને ટકાવવામાં મુક્તિ પ્રયોજક છે. પૂર્વમાં કહ્યું કે ભક્તિનું પુદ્ગલવિશેષના ઉપચયના વ્યાપારકપણારૂપે જ ઉપયોગપણું છે. તેની પુષ્ટિ કરવા અર્થે હેતુ કહે છે – વનસ્પત્યાવીના િ... ગિરાસ્થિ7:, વનસ્પતિ આદિની પણ=જેમ દારિક શરીવાળા મનુષ્યદેહને ભક્તિની આવશ્યકતા છે, તેમ ઔદારિક શરીરવાળા વનસ્પતિ આદિની પણ જલાદિના અભ્યાદાત વડે જ=જલાદિના ગ્રહણ કરવા વડે જ, ચિરકાળ સ્થિતિ હોવાથી દારિક શરીરની ચિરકાળ સ્થિતિમાં મુક્તિ પ્રયોજક છે, એમ સંબંધ છે. અહીં દિગંબર કહે કે જેમ મહાત્માઓ એક વર્ષ આદિ સુધી આહાર વગર પણ શરીરને ટકાવી શકતા હતા, તેમ આયુષ્યના બળથી દીર્ઘ કાળ સુધી પણ કેવલીનું શરીર ટકી શકે છે, તેમ સ્વીકારવાથી કેવલીને ભુક્તિ માનવાની આવશ્યકતા રહેશે નહિ. તેથી ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે – શરીરવિશેષ ..... સન્મવાનું, શરીરની વિશેષ સ્થિતિમાં વિચિત્ર પુગલ ઉપાદાનનું પણ હેતુપણું હોવાને કારણે તેના વગર=વિચિત્ર પુદ્ગલ ગ્રહણરૂપ કવલાહાર વગર, કેવલીના શરીરની સ્થિતિનો કોઈ પણ રીતે અસંભવ હોવાથી મુક્તિ વગર કેવલીનું શરીર દીર્ઘ કાળ સુધી રહેતું નથી, એમ અવય છે. અહીં દિગંબર કહે કે પરમઔદારિક શરીરથી ભિન્ન એવું જે ઔદારિક શરીર છે, તે કેવલજ્ઞાનના અપ્રાપ્તિકાળમાં પર્યવસિત છે, અને તેનું શરીર ભક્તિથી દીર્ઘ કાળ ટકી શકે છે. તેથી તમે જે દૃષ્ટ બાધા આપો છો કે દારિક શરીર ભક્તિ વગર દીર્ઘ કાળ ટકી શકે નહિ, તે પરમઔદારિક શરીરથી ભિન્ન દારિક શરીરને આશ્રયીને છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તત્ર...... માળવવૈવિતિ | ત્યાં=મુક્તિની પ્રવૃત્તિમાં, પરમઔદારિકથી ભિલપણાના કેવલ્યઅકાલીતાણામાં પર્યવસિત એવા વિશેષણનું અપ્રામાણિકપણું હોવાથી કેવલ્યઅકાલીપણામાં પર્યવસિત એવા વિશેષણવાળું ઔદારિક શરીર ભક્તિથી દીર્ઘ કાળ ટકે છે, પરંતુ પરમઔદારિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146