Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮૦
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧-૨૨
ઉપઘાત થાય, તેથી અસાતાનો અનુભવ થાય, તોપણ અગ્નિના ઉષ્ણ સ્પર્શનો અનુભવ સ્પર્શેન્દ્રિયથી થતો નથી, પરંતુ કેવલજ્ઞાનના ઉપયોગથી જ સદા સ્પર્શાદિનું જ્ઞાન છદ્મસ્થ કરતાં સ્પષ્ટતર કેવલીભગવંતને વિદ્યમાન છે. ૨૧II શ્લોક ઃ
ईर्यापथप्रसङ्गश्च समोऽत्र गमनादिना । અક્ષતે ધ્યાનતપસી સ્વાનાસમવે પુનઃ IIII
અન્વયાર્થ ઃ
==અને ત્ર=અહીં=કેવલીની ભક્તિમાં, ર્યાપથપ્રસક્।!=ઇર્યાપથ પ્રતિક્રમણનો પ્રસંગ મનાવિના=ગમનાદિની સાથે સો=સમાન છે. પુનઃ= વળી સ્વાનાસંમને=સ્વકાળમાં અસંભવવાળા અર્થાત્ કેવલીના ભુક્તિકાળમાં અસંભવવાળા ધ્યાનતપસી=ધ્યાન અને તપ અક્ષતે અક્ષત છે. 112911
શ્લોકાર્થ :
કેવલીની ભુક્તિમાં ઇર્યાપથ પ્રતિક્રમણનો પ્રસંગ ગમનાદિની સાથે સમાન છે. વળી કેવલીના ભુક્તિકાળમાં અસંભવવાળા ધ્યાન અને તપ અક્ષત છે. II૨૨।।
ટીકા ઃ
ईर्येति-ईर्यापथप्रसङ्गश्चात्र भगवतो भुक्तौ गमनादिना सम:, तेनापि तत्प्रसङ्गस्य तुल्ययोगक्षेमत्वात्, स्वाभाविकस्य च तद्गमनस्य दृष्टबाधेन कल्पयितुमशक्यत्वादिति भावः । स्वकालासम्भवे = भुक्तिकालासम्भविनि, ध्यानतपसी पुनरक्षते, योगनिरोधदेहापवर्गकालयोरेव तत्सम्भवात्, स्वभावसमवस्थितिलक्षणयोश्च तर्योर्गमनादिनेव भुक्त्यापि न व्याघात इति द्रष्टव्यम् ।।२२ ।। ટીકાર્ય -
ર્યાપથપ્રસાએઁ ..... ક્ષેમત્વાત્, અને અહીં=કેવલીભગવંતની ભુક્તિમાં, ઇર્યાપથનો પ્રસંગ=ઇર્યાપથના પ્રતિક્રમણનો પ્રસંગ, ગમનાદિની સાથે સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a80cca3b4aee15cb2aba7b8088e2ca42e729b5961004a1c668d90b767c20096c.jpg)
Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146