________________
૧૬
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૭ બ્લોક :
हन्ताज्ञानादिका दोषा घातिकर्मोदयोद्भवाः ।
तदभावेऽपि किं न स्याद्वेदनीयोद्भवा क्षुधा ।।७।। અન્વયાર્થ:
ઘાતીયHવા =ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દત્ત જ્ઞાનાIિ રોપા =અજ્ઞાનાદિ દોષો છે. તમાડપિ=તેના અભાવમાં પણ=ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દોષોના અભાવમાં પણ, વેનીયમવા ક્ષઘા= વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા વિં =કેમ ન થાય ? અર્થાત્ કેલીને સુધા કેમ ન થાય ? શા શ્લોકાર્ચ -
ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા કેમ ન થાય ? અર્થાત્ કેવલીને સુધા કેમ ન થાય ? IIછા
આ શ્લોકમાં ફક્ત અવ્યય ઘાતિકર્મના ઉદયથી અજ્ઞાનાદિ દોષો છે, અન્યથી નહિ, એ પ્રકારના પ્રત્યધારણ અર્થમાં છે. ટીકા :___ हन्तेति-हन्त अज्ञानादिका घातिकर्मोदयोद्भवा दोषाः प्रसिद्धाः, तदभावेऽपि वेदनीयोद्भवा क्षुधा किं न स्यात्, न हि वयं भवन्तमिव तत्त्वमनालोच्य क्षुत्पिपासादीनेव दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः क्षुधाद्यभावः स्यादिति ભાવ: T૭ના ટીકાર્ચ -
હત્ત જ્ઞાનાવિ ... ચા, ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો પ્રસિદ્ધ છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી સુધા કેમ ન થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org