Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ૩૨ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૧૩ અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તે વચન=ભવોપગ્રાહિકને દગ્દરજ્જુ સમાન કહેનારું વચન, વ્યવસ્થિત છે. ll૧૩ ટીકા : पुण्येति-पुण्यप्रकृतीनां तीर्थकरनामादिरूपाणां, तीव्रत्वात् तीव्रविपाकत्वात्, तज्जन्यसातप्राबल्ये वेदनीयमात्रस्य दग्धरज्जुसमत्वासिद्धेः, असातादीनामनुपक्षयादसातवेदनीयस्यापि तदसिद्धेः, पापप्रकृतीनां भगवति रसघातेन नीरसत्वाभ्युपगमे स्थितिघातेन नि:स्थितिकत्वस्याप्यापत्तेः, अपूर्वकरणादौ बध्यमानप्रकृतिविषयकस्यैव तस्य व्यवस्थिते: । ननु तर्हि कथं भवोपग्राहिकर्मणां केवलिनां दग्धरज्जुकल्पत्वाभिधानमावश्यकवृत्त्यादौ श्रूयते? इत्यत आह-स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो दग्धरज्जुकल्पत्ववचो व्यवतिष्ठते न तु रसापेक्षया, अन्यथा सूत्रकृवृत्तिविरोधप्रसङ्गात्, असातादिप्रकृतीनामदुःखदत्वाभिधानमप्यावश्यकनियुक्त्यादौ घातिकर्मजन्यबहुतरासुखविलयेनाल्पस्याविवक्षणात्, अन्यथा भवोपग्रहायोगादिति વિમાની સુધીf iારૂા. ટીકાર્ચ - પુખ્યપ્રકૃતિનાં ..... સિડ, તીર્થકરવામાદિરૂપ પુણ્યપ્રકૃતિઓનું તીવ્રપણું હોવાથીeતીવ્ર વિપાકપણું હોવાથી, તજ્જત્ય સાતાના=સાતાવેદનીયતા, પ્રબળપણામાં, વેદનીયમાત્રના દગ્દરજ્જસમપણાની અસિદ્ધિ હોવાથી દિગંબરો કેવલીને સુધા નથી, એમ કહે છે, તે અસંગત છે. અહીં પ્રશ્ન થાય કે તીર્થકરોને પુણ્યપ્રકૃતિઓનું પ્રબળપણું છે, પરંતુ અસતાવેદનીય દગ્દરજ્જુ જેવું છે, માટે કેવલી ભોજન કરતા નથી, તેમ સ્વીકારી શકાશે. તેથી બીજો હેતુ કહે છે – માતાકીના.. તસિદ્ધ, અસાતાવેદનીયતો અનુપક્ષય હોવાથી કેવલીને અસાતાવેદનીયકર્મનો અભાવ નહિ હોવાથી, અસાતાવેદનીયતા પણ તેની દગ્ધરજુસમપણાની, અસિદ્ધિ હોવાને કારણે, કેવલીને સુધા નથી, એ પ્રકારનું દિગંબરનું વચન અસંગત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146