________________
૧૦
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૪ વગર પણ=ભુક્તિ વગર પણ, પરમૌવારિસ્થિ પરમઔદારિક અંગનો થાનુત્વ=ચિરકાળ અવસ્થિત રહેવાનો સ્વભાવ હોવાથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અવય છે. કા શ્લોકાર્ચ -
ભક્તિ દ્વારા નિદ્રાદિની ઉત્પત્તિ હોવાથી અને ધ્યાન અને તપનો વ્યય હોવાથી, તેના વગર પણ ભુક્તિ વગર પણ, પરમઔદારિક અંગનો ચિરકાળ અવસ્થિત રહેવાનો સ્વભાવ હોવાથી, કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. III ટીકા :
भुक्त्येति-भुक्त्या कवलाहारेण, निद्रादिकस्योत्पत्तेः, आदिना रासनमतिज्ञानेर्यापथपरिग्रहः, केवलिनां च निद्राद्यभावात्तद्व्याप्यभुक्तेरप्ययोगात्, तथा भुक्तौ सत्यां ध्यानतपसोळयात्, केवलिनश्च तयोः सदातनत्वात् तां विनापि चभुक्तिं विनाऽपि च, परमौदारिकाङ्गस्य स्थाष्णु(स्नु)त्वात् चिरकालमवस्थितिशीलत्वात्, तदर्थं केवलिनस्तत्कल्पनाऽयोगात् ।।४।। ટીકાર્ય :
મુવજ્યા .... પરિપ્રદ, ભક્તિ વડે કવલાહાર વડે, નિદ્રાદિકની ઉત્પત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. નિદ્રાદિકમાં ‘આદિ' પદથી રાસનમતિજ્ઞાન અને ઈર્યાપથ ગ્રહણ કરવું.
અહીં પ્રશ્ન થાય કે ભક્તિથી નિદ્રાની ઉત્પત્તિ થતી હોય એટલામાત્રથી કેવલીને ભોજન નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે --
વંતિનાં ... ગયો, અને કેવલીને નિદ્રાનો અભાવ હોવાને કારણે તવ્યાપ્ય નિદ્રાદિકની સાથે વ્યાપ્ય, એવી ભક્તિનો પણ અયોગ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી.
તથા.... વ્યયાત, અને ભક્તિ હોતે છતે ધ્યાન અને તપનો વ્યય થવાથી કેવલી કવલભોજન કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org