________________
છેલ્લું વીલ
૧૦૭
પણ ત્યાં મારા આનંદમાં કેાઈ એ ભંગ પાડયો. સામેથી આવતા
એક ભાઈ મને ભટકાયા. એમણે પૂછ્યું :
• પેલેા લેખક અહીં જ રહે છે કે ?’
કેમ, એનુ... શું કામ પડ્યુ છે ?' મેં પૂછ્યું.
· એની સાથે લખતને કરાર થયેલા છે. વખત ખમણેા ચાલ્યા ગયા પણ હજી એણે એકેય ચેાપ ુ આપ્યું નથી.’ આગંતુકે રોષ તે ઘણામાં કહ્યું. એ ભાઈના મનથી લેખક ક્રાઈ ચોપડી જનારું યત્ર હતું. ચાલુ કર્યું કે ટપોટપ પડવા માંડે.
*
• ભાઈ, એ બિચારા સખત માં હતા.’
C
સખત માંદા ? પૈસા લેતાં માંદગી નડતી નથી ? ’
૮ માંદગી હેાય તે જ પૈસા લે તે? વળી એ જરા ઊર્મિપ્રધાન છે, એટલે એધુ' લખી શકે છે. લખવું એ કઈ ચવાણું ફ્રાકવું નથી!’
· બધા ચાળા છે ચાળા, એને દુનિયામાં ક્રાણુ જાણતું પણ હતું ? મેં જ જાણીતા કર્યાં. આમ કરશે તે લબાડ ઠરશે તે પછી કાઈ આંગણે ઊભા નહિ રાખે.'
પેલા ભાઈનું માં જોઈ હું મારની જેમ નાચી ઊઠયો, તે જવાબ દીધા વગર આગળ વધી ગયા. જીવનભર ચિંતા તે ખેદ, વ્યાકુળતા ને વિલતા અનુભવનારા મનને આજે માકળું મેદાન મળ્યું હતું.
:
યેાજનેાના યેાજન ફરી વળ્યા ઃ કાઈ વાર ચકલાની પાંખ પર એસી, કાઈ વાર વાદળીના ઉદરમાં પેસીને, હવાની સાથે ડાલતે તે પ્રકાશની સાથે ના. એક બુલબુલની ગેાદમાં ભરાઈ એનું ગીત સાંભળ્યુ. એક ગરુડની પીઠે બેસી આખી દુનિયાનું ઉડ્ડયન કર્યું, વાહ શું સુંદર સૃષ્ટિ છે ! વળી પૃથ્વી તરફ કાઈ પૌલિક સ્નેહ મને ખેંચી લાવ્યો.