Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૦ કંચન ને કામિની આવવાના છે. તમને હું પૂરતા રૂપિયા આપીશ. એક તાકર રાખી. લેજો. ખીજી બધી વ્યવસ્થા મેં ત્યાં કરી દીધી છે. રજા મળતાં હું આવીશ. તમને તકલીફ પડશે, પણ માફી ચાહું છું.’ આ કામાં હું ના કહી જ કેમ શકું'? એ મારી ફરજ હતી, પણ નજર સામે વિનાયકરાવ નહેા. તેના ખાતર હું આ કામ કરવા તૈયાર થયા નહેાતા. છેલ્લા દિવસોમાં મારું તેના તરનુ માન ઘવાયું હતું. જે કાર્ય કરવા હું તત્પર થયા હતા તે ફક્ત વિમલાદેવીને ખાતર ! એને ખાતર એક વખત મરી ફીટવાનું પણ ગમે તેવું હતું ! મેં વિનય કર્યાં : - પિતાશ્રીની રજા જોઈ એ. હું તેા તૈયાર છું.’ વિનાયકરાવે પિતાજીની રજા મેળવી. હું ખીજે જ દિવસે તે નિરુત્સાહી ખીમારની સાથે રવાના થયા. કલ્પના-તરંગના એ દિવસો હતા. મને લાગ્યું કે આકાશમાંથી પડેલી ચંદ્રજ્યેાસ્નાને મારે સંભાળવાની હતી. મામાને ત્યાં પહેાંચ્યા. મામાં ન જેવી વાતેા થઈ. મામા ભણેજને જોઈ ખૂબ ખુશ થયા. માની તે અડધાં ગાંડાં બની ગયાં. મને વીસ વરસના જુવાનને જાણે છે- ચાર વર્ષનું નાનું ‘ એખી ' ન સમજતાં હોય તેમ લાડ લડાવવા લાગ્યાં. મને કૅલેજિયનને--એક સભ્ય શહેરીને આમાં એટીકેટ ' શિષ્ટાચારનું જરા અપમાન લાગ્યું છતાં ‘ અનસિવિલાઈઝડ ' ( અણુસુધરેલ )નું · ટાઈટલ ' આપી મનમાં સતાષ વાગ્યે. ( , . પાડાશીએ આવ્યાં. વાતચીત ગઈ. વિમલાદેવીની પણ એળખાણ કરાવવી પડી. મામાને સેનીટેરિયમ સુધી ગાડુ ભાડે કરી આપવાનું કહ્યું તો જવાબ મળ્યા કે, બે દિવસ ભલે અહીં રહે, પછી મૂકી આવજે ! તું તો આવે પણ આ બેન અમારે ઘેર કયાંથી? આપણા કિરપારામ વૈદને પણ બતાવશું, જોઈ એ એને કાંઈ સૂઝે છે? <

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292