Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 264
________________ પાપના પાકાર ૨૩૯ ન્યાયાધીશ સાહેબ ! આપ તે ન્યાયના દેવતા છે. મને લેવા આવેલા, અન્ય ધર્મોંમાં જતી બચાવવા આવેલા આ હિન્દુ ધર્મના ચાંભલાઓને પૂછશે, કે-જે આરતને તમે તમારા સમાજમાં લઈ જવા માગેા છે, તેનું ત્યાં સ્થાન કેવું છે? એ એરતને જીવવા જેવું કે ઝેર પીવા જેવું ? * · હૈ ન્યાયદેવતા ! આ સમાજમાં સ્ત્રી તેા રમતના ગંજીપાની રાણી છે. ન જાણે મારા જેવી કેટલીય રાણીઓ રાજ હાથે ધાસલેટ છાંટી ને દિવાસળી ચાંપી બળી મરે છે. ‘ રાંધતાં દાઝીને મરી ગયેલી ’ સ્ત્રીઓમાં સાએ નવ્વાણુ ટકા આવી કમનસીબ સ્ત્રીએ હાય છે. જે સ્ત્રીએ લાગણીપ્રધાન નથી હતી, તે પશુથી પણ બદતર દશામાં જીવનને ઢસરડવાની હિંમત કરે છે. એને મરતી ન જોઈ પુરુષ માંએ ડૂચા ઈ તે ખાળી મૂકે છે. આ બંને કિસ્સાઓમાં સ્ત્રીઓને ન્યાય આપવામાં આપની કોર્ટો આજસુધી સદંતર નિષ્ફળ નીવડી છે. ન્યાય ત્યાં બદસૂરત કર્યો છે. C પુરુષ જો પશુ જ હાય, તા સ્ત્રી કઈ દેવી નથી. પુરુષ હજાર વાર ભૂલ કરે. અને મારૢ મળે. સ્ત્રી એક ભૂલ કરે અને તે કદી માક્ ન થાય ! હિન્દુસમાજના આ નરપુંગવા એને જીવતાં નરકનાં દર્શન કરાવે! જુએ તેા ખરા ! એવી હિણાયેલી સ્ત્રીથી સમાજ કેવું મુખ ફેરવી લે છે! સગેા બાપ એને પુત્રી ન માને ! ભાઈ એને બહેન ન માને. દીકરા એને મા કહેવા કરતાં ઝેર આપવું પસંદ કરે. પવિત્રતા માત્ર સ્ત્રી માટે જ આ સમાજમાં રહી છે, તે એનાથી પ્રતિષ્ઠા ખરીદીને આ સુકહીન લોકા પેાતાની સંસ્કૃતિનાં ગુણગાન ગાય છે. * હું જજ સાહેબ ! જની જેતી ન થાય, તેટલી આ તે। દેખ્યાનું ઝેર છે. પેાતાના સમાલાગણી આમાં છે. સ્ત્રી સુરક્ષાની

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292