________________
પાપના પાકાર
૨૩૯
ન્યાયાધીશ સાહેબ ! આપ તે ન્યાયના દેવતા છે. મને લેવા આવેલા, અન્ય ધર્મોંમાં જતી બચાવવા આવેલા આ હિન્દુ ધર્મના ચાંભલાઓને પૂછશે, કે-જે આરતને તમે તમારા સમાજમાં લઈ જવા માગેા છે, તેનું ત્યાં સ્થાન કેવું છે? એ એરતને જીવવા જેવું કે ઝેર પીવા જેવું ?
*
· હૈ ન્યાયદેવતા ! આ સમાજમાં સ્ત્રી તેા રમતના ગંજીપાની રાણી છે. ન જાણે મારા જેવી કેટલીય રાણીઓ રાજ હાથે ધાસલેટ છાંટી ને દિવાસળી ચાંપી બળી મરે છે. ‘ રાંધતાં દાઝીને મરી ગયેલી ’ સ્ત્રીઓમાં સાએ નવ્વાણુ ટકા આવી કમનસીબ સ્ત્રીએ હાય છે. જે સ્ત્રીએ લાગણીપ્રધાન નથી હતી, તે પશુથી પણ બદતર દશામાં જીવનને ઢસરડવાની હિંમત કરે છે. એને મરતી ન જોઈ પુરુષ માંએ ડૂચા
ઈ તે ખાળી મૂકે છે. આ બંને કિસ્સાઓમાં સ્ત્રીઓને ન્યાય આપવામાં આપની કોર્ટો આજસુધી સદંતર નિષ્ફળ નીવડી છે. ન્યાય ત્યાં બદસૂરત કર્યો છે.
C
પુરુષ જો પશુ જ હાય, તા સ્ત્રી કઈ દેવી નથી. પુરુષ હજાર વાર ભૂલ કરે. અને મારૢ મળે. સ્ત્રી એક ભૂલ કરે અને તે કદી માક્ ન થાય ! હિન્દુસમાજના આ નરપુંગવા એને જીવતાં નરકનાં દર્શન કરાવે! જુએ તેા ખરા ! એવી હિણાયેલી સ્ત્રીથી સમાજ કેવું મુખ ફેરવી લે છે! સગેા બાપ એને પુત્રી ન માને ! ભાઈ એને બહેન ન માને. દીકરા એને મા કહેવા કરતાં ઝેર આપવું પસંદ કરે. પવિત્રતા માત્ર સ્ત્રી માટે જ આ સમાજમાં રહી છે, તે એનાથી પ્રતિષ્ઠા ખરીદીને આ સુકહીન લોકા પેાતાની સંસ્કૃતિનાં ગુણગાન ગાય છે.
* હું જજ સાહેબ ! જની જેતી ન થાય, તેટલી
આ
તે। દેખ્યાનું ઝેર છે. પેાતાના સમાલાગણી આમાં છે. સ્ત્રી સુરક્ષાની