Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पञ्चवर्णानि कुसुमानि-पुष्पाणि निपातितानि=आकाशाद् वर्षितानि, पुनर्देवैः चेलोत्क्षेपः कृतः वस्त्रवृष्टिः कृता । अन्तरा च आकाशे आकाशमध्ये देवैः 'अहो ! जन्म अहो जन्म' इति घुषितम् उच्चैरुच्चारितम् , उद्यानानि च अकाले एव=स्वपुष्पण समयाभावेऽपि सातुक-कुसुम-निधानानि सार्वर्तुककुसुमानां सकलऋतुसम्भविपुष्पाणां निधानानि संजातानि । तथा-वापी-कूप-तडागादि-जलाशयेषु-पापी-दीर्घिका, कूप-प्रतीतः, तडागः सरः, तदादिपु-तत्प्र
श्रीकल्प
कल्प
मञ्जरी
||७||
टीका
___ तथा-देवों ने पाँचों वर्गों के पुष्पों की आकाश से वर्षा की और वस्त्रों की भी वर्षा की। आकाश के बीच 'अहाँ जन्म, अहो जन्म' का उद्घोष किया। अर्थात अहो-आश्चर्यकारी तीनों लोकों को अपूर्व आनन्द देने वाला भगवान का जन्म हुआ।
तथा-उद्यान, असमय में फूलने का समय न होने पर भी, सभी ऋतुओं के फूलों से समृद्ध बन गये। वापी, कूप, सरोवर आदि जलाशय निर्मल पानी से भर गये। देश भर में जन-जन के मन हर्ष की अधिकता से ऐसे चंचल हो उठे, जैसे वायु के वेग से सरोवर का वारि चंचल हो उठता है।
भगवज्जन्मकालवर्णनम्
દેએ, ઉપરોકત ઉત્સવ ઉપરાંત સેના-મેહરે અને દિવ્ય વસ્ત્રો પણ વર્ષોવ્યા. છએ ઋતુઓના દેવી પંચરંગી ફૂલો પણ વર્ષોવ્યા.
બાગ-બગીચાઓ, જે ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ ગયાં હતાં, તે પણ નવપલ્લવિત થયાં. તેઓમાં ચેતન અને જીવત આવ્યું. રજ-પરાગરજ, રંગ અને સુગંધથી, સર્વ પ્રકારના કુલે ખીલી ઉઠયાં. સર્વ પ્રકારની વનસ્પતિ ફૂટી નીકલી, અનેકના અંકુર ફૂટવા લાગ્યાં, ને અનેક ગાઉમાં આવેલા ઉદ્યાને, મનહર અને આંખને ઠંડક આપે તેવા ઉભરાવા લાગ્યાં. કરમાઈ ગયેલ કળીએ, જાણે હસતી હસતી બહાર આવતી હોય તેમ જણાવા લાગી. ફૂલની દુનિયાને પણ, આ એક અને અને અનેરો ઉત્સવ ઉજવવાનું હોય, તેમ જણાવા લાગ્યું. આ ફૂલોએ પિતાની સૌરભ, સર્વશકિત દ્વારા, ખિલવવા માંડી, ને જગત ને પિતાને પરિચય આપવા તૈયાર થયાં હોય તેમ તેઓ દેખાવા લાગ્યું.
પાણીના સુકકા અને ખાલી જલાશો પણ વગર વરસાદે ઉભરાવા લાગ્યાં. પૃથ્વીએ પોતાનામાં સંચય કરી રાખેલું અને સંઘરી રાખેલું પાણી, ઝરણા અને ધધ દ્વારા, વહેતું મુકવા માંડયું. જેના પરિણામે, ઠેર ઠેર કુવા, નદી, વાવડી વિગેરે પાણીથી ભરાઈ ગયાં ને ગ્રીષ્મ ઋતુને વર્ષા ઋતુ તેમજ વસંત ઋતુ જેવી બનાવી દીધી.
||७||
શ્રી કલ્પ સૂત્ર: ૦૨.