Book Title: Kalpantarvcahya
Author(s): Pradyumnasuri
Publisher: Sharadaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 58
________________ कल्पान्तर्वाच्यः ] महावीरस्य अभिग्रहपूर्तिः पहर-दु- वइक्ते सुप्पट्ठिए य कुम्मासे । दिजा जइ काइ महं अभिग्गहो सामिणा गहिओ ।। ५४६ ।। चंपावइ दाहिवाहण धारणि-पुत्ती य वसुमई कुमरी । कोसंबी ससयाणिय-करभ- वहगेण सा गहिया ॥ ५५० ॥ विक्कय सा य गहिया धणावह - सिट्टिणा सभज्जाए । मूलाए सा दिण्णा पुत्ती काऊण सा दुट्ठा ॥ ५५१ ।। मा में भवउ सवित्ती किच्चा सिरमुंडणनिगडियपया । पक्खित्ता तिय गेहे उववास-तियं तिए आसि ।। ५५२ ।। कहवि य नाउं सिट्ठी रोयंती कड्डइ करे धरि ं । मुंचइ देहलियाए कुम्मासे सुप्पए देइ ॥ ५५३ ॥ नियड - पभंग - निमित्तं गच्छइ सिट्ठी य जाव सा बाला । चिंतइ जइ इह समये अतिही आगच्छइ कोऽवि ।। ५५४ ॥ ७ ता संपत्ती भयवं कप्पतरु जंगमो पहट्ठा सा । वयइ गिण्ह भंते! कुम्मासे नित्थरामि अहं ।। ५५५ ।। सव्वाभिग्गह- पुण्ण परं न रोवइ अओ चलइ भयवं । ता रोइउं पवत्ता भयवं गिण्हइ य कुम्मासे ।। ५५६॥+ [ ४६ + અહીં આ એક વિચારણીય મુદ્દો છે. શ્રી કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં શ્રમણ મહાવીરના છદ્મસ્થકાળમાં, પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસના પારણે પરમાત્મા ચંદનબાળાના બારણે પધારે છે ત્યારે ચંદનાની આંખમાં આંસુ હતા-હોય છે. અને હોવા તે સ્વાભાવિક છે. વળી તેવા શાસ્ત્રપાઠો-ઉલ્લેખો ५. आवश्यक नियुक्ति - चुण्णी नवपदप्रकरणबृहदवृत्ति, मनोरमा कहा, त्रिषष्टि० शभुं पर्व वगेरे सुविहित जहुश्रुत પુરુષોના રચેલા ગ્રન્થોમાં મળે છે. એ સંદર્ભમાં ઉપાધ્યાયશ્રી વિનય વિજયજીએ સુબોધિકામાં “શ્રમણ મહાવીર ચંદનાને ત્યાં ગયા ત્યારે આંસુ ન હતા તેથી પાછા વળ્યા અને વળી પાછા ગયા ત્યારે આંસુ હતા અને તે વખતે અભિગ્રહ પૂર્ણ થવાના કારણે અડદના બાકુળા પડિલાભ્યા.” આ ઉલ્લેખના આધારે વર્તમાન શ્રીસંઘમાં આ પ્રસંગ આજ રીતે કહેવાય છે. સુબોધિકામાં આવા અક્ષરો જોયા પછી આ વિચારનું પુરોગામી સ્રોત કયાં છે ? તે જિજ્ઞાસા હતી તેમાં આ શ્રી નગર્ષિકૃત કલ્પાન્તર્વોચ્ય જોવામાં આવ્યું તો તેમાં આવો જ ઉલ્લેખ મળ્યો. “પહેલા વખતે આંસુ ન હતા અને પછી આંસુ આવ્યા." વિ. સં. ૧૬૯૬માં ઉપા. વિનયવિજયજીએ સુબોધિકાની રચના કરી છે જ્યારે શ્રી નગર્ષિની કલ્પાન્તર્વાચ્યની રચના વિ. સં. ૧૬૫૭માં કરી છે. એટલે સુબોધિકાની આ એમની જ પરંપરાનું કલ્પાન્તર્વાચ્ય હોઈ શકે છે. હજી આ ઉલ્લેખનો પણ મૂળ સ્રોત શોધવાની જિજ્ઞાસા રહે જ છે. આમ છતાં બધી રીતે વિચારતાં શ્રમણ મહાવીર જ્યારે ચંદનાને બારણે પધાર્યા ત્યારે જ તેમની આંખમાં આંસુ હતા તે પ્રાચીન વિધાન માનવું જ ઉચિત જણાય છે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132