________________
૫૮
જિનતત્વ
વાનાં રહે છે. પરંતુ એમાં આયુષ્યના કાળ કરતાં બાકીનાં. ત્રણ કર્મો ભેગવવાને કાળ જે વધુ હોય તે તે એકસર કરવાને માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ. આયુષ્યર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવલી ભગવંતે. સમુદ્રઘાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે, ચારે ય કર્મોને એક સાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે. છ મહિના જેટલે કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદ્-- ઘાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભેગવી લે છે.
કેવળી–સમુદઘાત આઠ “સમયમાં કરવામાં આવે. છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે કાળનું સૂફમતમ. એકમ. આંખના પલકારા જેટલા કાળમાં આઠ કે તેથી વધુ “સમય” વીતી જાય છે. સમુદ્દઘાતમાં દડ, કપાટ, (કબાટ), પ્રતર (મથાન) અને લોકપૂ રણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવતે શરીરમાં રહેલા પિતાના આત્માને-આત્મપ્રદેશને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ. કરે છે. એટલે કે પિતાને આત્મપ્રદેશને ચૌદ રાજલકમાં. લોકાન્તપર્યત ઉપર-નીચે એટલે કે ઊર્વ શ્રેણીઓ અને. અધો શણએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશની દડ કે. સ્તંભ જેવી આકૃતિ થાય છે.
ત્યારપછી બીજા સમયે, દંડરૂપે બનેલા આત્મપ્રદેશને દંડની બંને બાજુને (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લકાન્ત સુધી વિસ્તરે છે, એટલે કબાટ જેવી આકૃતિ થાય. છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં.