________________
છ કાઉસગ
- ‘કાઉસગ્ન” શબ્દ સંસ્કૃત જાન્સ શબ્દ ઉપરથી, આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાને ઉત્સર્ગ. કાયસ્થ રસ વારસ: | ઉત્સગ એટલે છોડી દેવું, ત્યજી દેવું.. કાયેત્સર્ગ એટલે કાયાને હલનચલનાદિ વ્યાપારને છેડી દેવા અથવા કાયાને છોડી દેવી–ત્યજી દેવી, અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી. જેન શાસ્ત્રમાં કાર્યોત્સર્ગ ઉપરાંત ચૂસી શબ્દ પણ વપરાય છે. યૂસ એટલે વિશેષ-- પણે છોડી દેવું. ભૂસા ઉપરથી અર્ધમાગધી ‘ઉસગ્ન' શબ્દ આવે છે. ' આ કાઉસગની વ્યાખ્યા શાસ્ત્રકારે નીચે પ્રમાણે આપે છે : (૧) રે મનિરાલ: શરણ !
. અથવા , (२) परिमितकालविषया शरीरे ममत्वनिवृत्तिः कायोत्सर्गः ।
કાઉસગમાં નિયત અથવા અનિયત સમયને માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી. સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે.
ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા. છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર અત્યંતર
1SSN : 1