________________
આલોચના
૧૧૧ (૮) બહુજનપૃચ્છા :
કેટલીક વાર સાધક પિતાના એક દેષને માટે એક - ગુરુ પાસે આયણ લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગ્રત છે એ બતાવવા અને પિતાનો યશ વધે એટલા માટે બીજા ગુરુ પાસે પણ એ જ દેષ માટે ફરીથી આયણ લે છે. આમ કરવા પાછળ સાધકનો આશય પિતાની શુદ્ધિ કરવા કરતાં પોતાની પ્રશંસા વધારવાને હોય છે.
કેટલીક વખત સાધક પિતાના અતિચારેની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણું આચાર્યોને તેની આલોયણા વિશે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત બતાવે તેમની પાસે જઈને પિતાના અતિચાર કરીને આલયણ લે છે. આ બહુજનપૃચ્છાના પ્રકારનો આલોયણાનો દોષ છે. . કેટલીક વખત સાધકને પિતાને ગુરુમહારાજે આપેલા પ્રાયશ્ચિત્તમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત્ત
ગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પિતાના અતિચાર અને પ્રાયશ્ચિત્તની ગ્યાયેગ્યતાની પૂછપરછ કરવી તે ચોગ્ય નથી.. (૯) અવ્યક્ત :
કેટલાક સાધુઓને કયા કયા દોષ માટે શું શું પ્રાયશ્ચિત્ત આપી શકાય તે વિશે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ