________________
જૈન દષ્ટિએ તપશ્ચર્યા કુંળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીર સ્વામીના પૂર્વેના સમયમાં તામલી નામને તાપસ થઈ ગ. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતે. મા ખમણના પારણે મા ખમણુ કરતે અને પારણામાં જે આહાર લેતે તે વારંવાર ધોઈને રસકસહીન બને પછી લે. આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા તે કરતે, પરંતુ તે ભાલ્લાસ વગર, યંત્રવત્, કેરો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દૈવગતિ મળી. ભાલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હતી તે પણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બલ તપશ્ચર્યા એટલે કે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે : . . ... 7 શુ વાતવેગ મુનિ !
તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો છે? એને જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલે ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિજર થવા કરતાં કમેનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ.
સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓને વગ જેમ એટ હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કર( જિ: ૮