Book Title: Jinatattva Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 161
________________ સયમની સહચરી ગોચરી ૧૪૩ સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખાવવામાં આવે છે. માટે જ સાધુ-સાધ્વી પિતાને આંગણે ગોચરી વહોરવા આવે એને શ્રદ્ધાળુ જેનો પોતાનું પરમ સદ્દભાગ્ય સમજે છે. ' સાધુ-સાદવીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીને આટલો બધે મહિમા છે !Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185