________________
સયમની સહચરી ગોચરી
૧૪૩ સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખાવવામાં આવે છે. માટે જ સાધુ-સાધ્વી પિતાને આંગણે ગોચરી વહોરવા આવે એને શ્રદ્ધાળુ જેનો પોતાનું પરમ સદ્દભાગ્ય સમજે છે. ' સાધુ-સાદવીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીને આટલો બધે મહિમા છે !