Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 166
________________ •P+] ૧૪૮ નવ દિવસની હાર ) કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં અને આસે મહિનામાં એમ વર્ષમાં બે વાર આય ખિલની એળીના ઉત્સવ આવે છે. પમાં તે શ્રેષ્ઠ મનાય છે. વળી તે શાશ્ર્વત પર્વ મનાય છે. ઓળીનાં નવ દિવસને અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવ પદ્મ સાથે જોડવામાં આવે છે. અને રાજેરાજ એક એક પદ્મની આરાધના, નિશ્ચિત કરેલાં ખમાસણાં, લેગસ્સના કાઉસગ્ગ, એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે. આય મિલ કરવા સાથે જે જુદા જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે તેમાં એક ઘણી આકરી અને ધીરજની ભારે કસેટી કરનારી લાંખા સમયની માટી તપશ્ચર્યા તે વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ જેમ સમય જાય તેમ તેમ તપ વધતુ જાય એવું તપ તે વમાન તપ. આ તપમાં મુખ્ય આયંખિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયખિલની એળીથી. ક્રમે ક્રમે વધતાં વધતાં સે આયખિલની ઓળી સુધી પહેાંચવાનુ હાય છે. આ તપ કરનારે પ્રથમની પાંચ એળી એક સાથે કરવાની હોય છે. એક આયખિલ અને એક ઉપવાસ, પછી બે આયખિલ અને એક ઉપવાસ, ત્રણ. આયખિલ અને એક ઉપવાસ, ચાર આય બિલ અને એક ઉપવાસ અને પાંચ આયખિલ અને એક ઉપવાસ – એ રીતે એક સાથે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પદર આય -

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185