________________
જિનતત્ત્વ.
સાધુએ અપ્રાક્રુક (સચિત્ત ), કીત ( પેાતાના માટે ખરીદાયેલા ), ઔદેશિક (પેાતાના માટે ખાસ બનાવાચેલા ) અને આહત ( સાધુ માટે સામેથી લવાયેલા ) આહાર ગ્રહણ ન કરવા જોઈએ. ભૂ લથી ગ્રહણ થઈ ગર્ચા હાય તા તેને ઉપચેગ ન કરવા જોઈએ. ભૂલથી ઉપયાગ થઈ ગયા હૈાય તે તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવુ જોઈ એ.
૧૩૮
નિ:સ્વાર્થ બુદ્ધિથી, કાઈ પણ પ્રકારના લાભ કે લાલચના પ્રત્યેાજન વગર ભિક્ષા વગેરેનુ દાન જે આપે. છે તેને ‘ મુધાદાયી' કહેવામાં આવે છે. તેવી જ રીતે કાઈ પણ પ્રકારના લેાલ કે લાલચના પ્રત્યેાજન વગર માત્ર. પેાતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન ગ્રહણ કરે છે. તેને મુધાજીવી’ કહેવામાં આવે છે. સાચા ‘સુધાદાયી અને સાચા · મુધાજીવી' અને દુભ મનાય છે. એવા દુર્લભ જીવા જલદી સુગતિ પામે છે. કહ્યુ છે :
6
दुलहा उ मुहादाई, मुहाजीवी विदुलहा | मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोगई ||
સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણા સૂક્ષ્મ વિચાર કરવા જોઈ એ. આહાર બનાવ-વાની પૂર્વતૈયારીરૂપે હિ'સાદિ જે દ્વેષ થાય તેને ‘ઉગમ દીપ કહે છે. આહાર મનાવતી વખતે થતા દાષને ‘ ઉત્પન્ન દોષ’ કહેવામાં આવે છે, અને ભાજન કરતી. વખતે જે દાષા થવાના સાવ હાય તેને અશન ટ્રાય ...
"