________________
સયમની સહચરી ગોચરી
૧૩૫ એમ સમજીને આહારનો જે વ્યવહાર કરે છે તેવા સંયમી માણસે સાચી શાંતિ અનુભવી શકે છે, તેઓ જ આસપાસ સાચી શાંતિ પ્રસરાવી શકે છે.'
" આજીવિકા માટે શું બધાંએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જે થોડાં માણસે વધુ ઉદ્યમ કરે તે બીજા
ડાં માણસેને ઘણી રાહત રહે. બાળકો, વૃદ્ધો, અશક્ત, અને માંદાઓ, કેટલેક અંશે સ્ત્રીઓ પણ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. કુટુંબના અન્ય સભ્યો પ્રેમ કે ફરજરૂપે તેમની દેખભાળ રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશક્તિ અન્ય કામ કરે છે.
- જે વ્યક્તિ પ્રત્યે આપણે આદર કે પૂજ્યભાવ હોય તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુસંતના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ સહર્ષ ઉપાડી લે છે. જે પવિત્ર આત્મા પરહિતાર્થે જીવન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુસંતે મફતનું ખાઈને, સમાજના “પેરેસાઈટ” બનીને જીવે છે એવી ટીકા કઈ કરતું નથી. સાધુ-સંન્યાસીઓના સમુદાયમાં કઈ
ટા માણસે ભરાઈ બેઠા હોય તો તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી સમગ્ર સમુદાયને વાવી શકાય નહિ.
સાધુઓ, સંન્યાસીઓ, બાવાઓ, ફકીરે, વિદ્યાથીએ, લેકસેવક, અતિથિઓ, યાત્રાળુઓ, અપગે, નિધન